SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૬ ] w પ્રાચીન સજઝાય મહેદધિ ભાગ-૨ જિહાં જિહાં જિનકલ્યાણ તિહાંતિહાં, ધર્મને વિચ્છેદ થાશેજી; સંત અસંતની પેરે મનાશે, ધમી જન સદાશજી. સેવન થાળે ખીર ભખે જે, કુતરો દશમે સુહશેજી; ઉત્તમની ઉપાર્જિત લક્ષમી, મધ્યમ બહુ પરે માણેજી; ગજ ઉપર જે વાનર ચઢિયા, તે હશે મિથ્યાવિ રાજાજી; જિન ધર્મે વળી સંશય કરતા, મિથ્યા મતમાં તાજાજી. મર્યાદા લોપે જે સાગર, તે ઠાકુર મુકશે ન્યાય; જુઠા સાચા સાચા જુઠા, કરશે લાંચ પસાય; જેહ વડેરા ન્યાય ચલાવે, તેહ કરે અન્યાયજી; કુડ કપટ છળ છવ ઘણેરાં, કરતાં જુઠા ઉપાયજી. હેટે રથે જે વાછરડા જીત્યા, તેરમે સુપને નરેશજી; વૃદ્ધપણે સંયમ નહિ લેવે કેઈ, લઘુપણે કઈક લેશેજી; ભૂખે પડયા દુખે પડ્યા, પણ વૈરાગ્ય ન ધરશેજી, ગુર્વાદિક મૂકીને શિષ્યો, આપ મતે થઈ ફરશે. ઝાંખા રતન તે ચૌદમે દીઠાં, તે મુનિવર ગુણ હણાજી; આગમગત વ્યવહારને છડી, દ્રવ્યની વૃત્તિ લીણાજી; કહેણ રહેણું એક ન દીસે, હોશે ચિત્ત અનાચારજી શુદ્ધ પરંપર વૃત્તિ ઉવેખે, ન વહે વ્રતને ભારજી. રાજકુમાર જે વૃષભે ચઢિયા, તે માટે માંહિ નવિ મલશેજી; વિરૂઆ વેર સગાં સંગાથે, પરશું નેહ તે ધરશેજી; કાળા ગજ બેહું વઢતા દીઠા, તે માગ્યા મેહ ન વરસેજી; વણજ વ્યાપારે કપટ ઘણેરાં, તેહી પેટ ન ભરશે. સેળ સુપનને અર્થ સુણીને, ભદ્ર બાહુ ગુરૂ પાસે; દુસમ સમય તણું ફળ નિસુણી, રાજા હૈયે વિમાસેજી; પુત્ર રાજ્ય ઠવી વ્રત લેવે, સારે આતમ કાજ; ભાવિક જીવ બહુલા પ્રતિ બેધ્યા, ભદ્રબાહુ ગુરૂરાજજી. ગુણ રાગી ઉપશમ રસ રંગી, વિરતિ પ્રસંગ પ્રાણજી સાચી સહણું શું પાલે, મહાવ્રત પંચ સહિ નાણી જી; નિંદા ન કરે વદને કેહની, બેલે અમૃત વાણીજી; અપરંપાર ભવ જલધિ તરેવા, સમતા નાવ સમાણજી. શ્રી જિન શાસન ભાસન સુંદર, બેધી બીજ સુખકાર; જીવદયા મન માંહી ધારો, કરૂણું રસ ભંડારજી; Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004615
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 2
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy