________________
[ ૭૫
પ્રાચીન સઝાય મહોદધિ ભાગ-૨ ત્રોટક – તિમ દેખે પન્નરમે વૃષભ, ચઢિયા રાજકુમાર,
કાળા ગજ બેહુ માંહો માંહે, વઢતા સોળ એ સાર; એહવાં સોળ સુપન જે લાધ્યાં, સંભારે નૃ૫ જામ;
એહવે આવી દિયે વધાઈ, વનપાલક અભિરામ... ચાલ – સ્વામી તુમ વનમાં મૃત સાગર ગુણ ખાણી;
ભદ્રબાહ મુનીસર, ચૌદ પૂર્વધર જાણી; આવ્યા નિસુણીને વંદન કાજે જાય;
ચાણાયક સાથે નરપતિ પ્રણમે પાય ત્રાટક – પાય નમીને નૃપતિ પૂછે, સેળ સુપન સુવિચાર;
કૃપા કરી ભગવંત મુજ દાખ, એહ કરે ઉપકાર; તવ ગિરૂઆ ગણધર શ્રતસાગર, બોલ્યા નરપતિ આગે, દુસમ આરે એહ સુપનનો, હશે બહુલો લાગ.
ઢાલ-૨-જી ચાલ – સુરતરૂ કેરી શાખા ભાંગી, તેહનું એ ફળ સારજી;
આજ પછી કઈ રાજા ભાવે, નહિ લીયે સંયમ ભાર; આથમ્યો સૂરજ બિંબ અકાળે, તે આથમ્યું કેવળ નાણજી; જાતિ સ્મરણ નિર્મળ એહિ, નહિ મણ પજજવ નાણજી. ત્રીજે ચાલણ ચંદ્ર થયો જે, જિનમત એણીપેરે હોશેજી; થાપ ઉથાપ તે કરશે બહુલા, કપટી કુગુરૂ વિગેશેજી; ભૂત નાચ્યાં જે ભૂતલ ચેાથે, તે કુગુરૂ કુદેવ મનાશેજી; દૃષ્ટિરાગે વ્યામોદ્યા શ્રાવક, તેહના ભક્તો થાશેજી. બાર ફેણે વિષધર જે દીઠે, તેહનું એહ ફળ જાણે બાર વરસ દુર્મિક્ષ તે પડશે, હશે ધર્મની હાજી વળ્યું વિમાન જે આવતું પાછું, તે ચારણ મુનિ નવિ હોશેજી; સાતિચારી આચારી ડા, ધમી અધમેં જાશેજી. કમળ ઉકરડાનું ફળ એહી, નીચ ઉંચ કરી ગણશેજી; ક્ષત્રિય કુળ શુરા તેહિ પણ, વિશ્વાસને હણશેજી; આગિયા સુહણાનું ફળ જાણે, જિનમેં દઢ થેડાજી મિથ્યા કરણ કરતા દીસે, શ્રાવક વાંકા ઘોડાજી; સુકું સરોવર દક્ષિણ પાસે, નીર ભરિયું સુવિલાસ; આપ ઉગારણ કાજે મુનિવર, દક્ષિણ દિશામાં જાશેજી;
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org