________________
૯૪ ]
પ્રાચીન સઝાય મહેદધિ ભાગ-૨
તપ ગચ્છપતિ ગુણ ગાવતાં રે કાંઈ,
રૂદ્ધિ વૃદ્ધિ ઘર થાય રે “મન રંગીલા” પંડિત દાન વિજય તણે રે કાંઈ
હેત વિજય ગુણ ગાય રે “મન રંગીલા”
૧૦
FAT AT AFATATURAFFATATATTAFAFAFAE EHEHEHEHEHEHEHEHEHEHEHEHEHEHEHEHEHEHE
FARARRR SR ART
સલ સ્વપ્નની સઝાય ઢાલ-૨
========
F
a xxxxxxx================ ====== EXદક ==============+]EXY EXE1:x:x:x:x:x
દેહા શ્રી ગુરૂ પદ પ્રણમી કરી, સેળ સુપન સુવિચાર; દુસમ સમયતણા કહું, શાસ્ત્ર તણે અનુસાર,
હાલ ૧ લી
( રાગ શારદ બુધદાઈ) પાટલીપુર નય, ચંદ્રગુપ્ત રાજન, (ચાણક્ય) ચાણયક નામે, બુદ્ધિ નિધાન પ્રધાન, એક દિન પોષધમાં, સૂતે રયણી મઝાર;
તવ દેખે નરપતિ, સેળ સુપન સુખકાર. ત્રાટક - સુખકારક વારક દુઃખ કેરાં, નિરખે નૃપ વડ વખતે,
વાજિંત્ર તુરે ઉગતા સૂરે, આવી બેઠે તખતે; ચાણયક નાયક મતિ કે, આવી પ્રણમે પાય,
સોળ સુપન રયાંતરે લાધ્યાં, તે બોલે નરરાય... ચાલ - ધૂર સુહણે દેખે, સુરતરૂ ભાંગી ડાળ, બીજે આથમિય
સૂરજ બિંબ અકાળ, ત્રીજે ચંદ્ર ચાલણી, એથે નાચ્યાં ભૂત; પાંચમે બાર ફણાને, દીઠો અહિ અભૂત ટકા-અતિ અદભૂત વિમાન વાળ્યું તિમ; છઠું સુહણે દેખે;
કમળ ઉકરડે સાતમે આઠમે, આગીઓ અંધારે પેખે; સુકે સરોવર નવમે દક્ષિણ, પાસે ભરિ નીર;
દસમે સુહણે સેવન થાળે, કૂતરો ખાયે ખીર.... ચલા-ગજ ઉપર ચઢિયા, વાનર દેખે અગીયાર,
મર્યાદા લોપે સાગર, સુપન એ બાર. હોટે રથે જુતી આ, વાછડા તેરમે દેખે, ખાંખાં તિમ રાયણું, ચૌદમે સુપને દેખે....... ૫
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org