________________
[ ૭૩
પ્રાચીન સક્ઝાય મહેદધિ ભાગ-૨
સગપણ છે તારે માહરે રે કાંઈ
સાંભળ સાચી વાત “સુણ તું બાલુડા” કાકે ભત્રીજે પિતરો રે કાંઈ,
દીકરો દેવર જેઠ “સુણ તું બાલુડા” સગપણ છે તારે માહરે રે કાંઈ,
ષટુ બીજા કહું તેહ “સુણ તું બાલુડા” બધવ પિતાને વડો રે કાંઈ,
સસરે સુત ભરતાર “સુણ તું” સગપણ છે તારે માહરે રે કાંઈ,
ખટ ત્રીજા કહું તેહ “સુણ તું માતાજી” માતા કહું સાચું કહું રે કાંઈ
વળી કહું શકય ભોજાઈ “સુણ તું” વડીયાઈ વળી પુત્ર વધુ કહું રે કાંઈ
તુજ મુજ સગપણ એહ “સુણ તું માતાજી” એહ સંબંધ સવિ સાંભળી રે કાંઈ
ઘરમાંથી આવ્યા દોય “સુણ તું શ્રમણીજી” અછતા આળ ન દીજીએ રે કાંઈ
તુમ મારગ નહી એહ “સુણ તું શ્રમણીજી” શ્રમણી કહે સુણ દોય જણા રે કાંઈ
ખોટું નહીં લગાર રે “તમે સાંભળજો” પેટીમાં ઘાલી મૂકયો રે કાંઈ,
જમુનામાં વહેતી જોય રે “તમે સાંભળજે” સૌરીપુર નગર તિહાં વળી રે કાંઈ,
પેટી કાઢી સોય છે “તમે સાંભળો” - એમ નિસુણી તે દોય જણે રે કાંઈ
સંયમ લીધે તેણી વાર રે “તમે સાંભળજો” સંયમ લેઈ તપ આદરી રે કાંઈ,
દેવલોક પહોંચ્યા સાર રે “મન રંગીલા” તપથી સવિ સુખ સંપજે રે કાંઈ,
તપથી પામે જ્ઞાન રે “મન રંગીલા તપથી કેવળ ઉપજે રે કોઈ,
તપ મોટું વરદાન કે “મન રંગીલા”
૭
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org