SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૨ ] પ્રાચીન સાય મહેદધિ ભાગ-૨ ઢાલ-૨-જી. એક દિન બેઠા માળિયે રે લાલ, નરનારી મળી રંગ રે રંગીલા કંત, સારને પાસે રમતાં રોગઠે રે લાલ, આણી મનમાં ઉમંગ રે. ૨૦ આ૦ ૧ આવોને પિયુડા આપણ ખેલિયે રે, કહું છું ઘણી મહાર રે; ૨૦ હાસ્ય વિનોદ કરે ઘણાં રે લાલ, માને નિજ ધન્ય અવતાર રે. ૨. આ રમત રમે ખુશીમાં ઘણું રે લાલ, દાવ નાંખે ભરતાર રે; ૨૦ દીઠી નામાંકિત મુદ્રિકા રે લાલ, હૈયડે વિમાસે નાર રે. ૨. આ બે રૂપે બેહુ સરિખા રે લાલ, સરખાં વીંટીમાં નામ રે, ૨૦ નારી વિચારે ચિત્તમાં રે લાલ, મેં એ કીધે અકામ રે. ૨. આ રમત મેલી પિયરમાં ગઈ રે લાલ, પૂછે માતાને વાત રે; ૨૦ માતા કહે હું જાણું નહિ રે લાલ, જાણે તાહરો તાત રે. ૨૦ આ૦ તાત કહે સુણજે સુતા રે લાલ, સંક્ષેપે સઘળી વાત રે; ૨૦ પેટીમાંથી વહેચીયાં રે લાલ, બાળક દોય વિખ્યાત રે. રં. આ૦ કુબેરદત્તા મન ચિંતવે રે લાલ, મેં કીધે અપરાધ રે; ૨૦ ભાઈ વહેં ને ભાઈ ભેગવ્યો રે લાલ, એ સવિ કમની વાત છે. રં. આ એમ ચીતવીને સંયમ લીયે રે લાલ, પાળે પંચા ચાર રે; ૨૦ સમિતિ ગુપ્તિને ખપ કરે રે લાલ, છ હાય રક્ષા સાર રે. રં. આ કુબેર દત્ત મન ચિંતવે રે લાલ, એ નગર માંહે ન રહેવાય રે; ૨૦ બેન વરીને બેન ભોગવી રે લાલ, ઘર ઘર એ કહેવાય રે. ૨૦ આ૦ કુબેરદત્ત તિહાંથી ચાલિ રે લાલ, આ મથુરા માંય રે; ૨૦ વેશ્યા મંદિરે આવ્યો રે લાલ, કરે વેશ્યા શું અન્યાય રે. ૨૦ આ૦ કુબેરદત્ત નિજ માતશું રે લાલ, સુખ વિલસે દિન રાત રે; ૨૦ એમ કરતાં સુત જનમી રે લોલ, એ સવિ કર્મની વાત છે. ૨આ તપ જપ સંયમ સાધતાં રે લાલ, પાળતાં કિરિયા સાર રે; ૨૦ કુબેરદત્તાને અવધિ ઉપન્યું રે લાલ, દીચે તિહાં જ્ઞાન વિચાર રે. ૨૦ આ૦ અવધિ જ્ઞાન સાધવી રે લાલ, દેખે મથુરા મેઝાર રે. ૨૦ નિજ જનની સુખ વિલસતે રે લાલ, ધિક ધિક તસ અવતાર રે. . આ ગુરૂણીને પૂછી કરી રે લાલ, આવી મથુરાં ગામ રે; ૨૦ વેશ્યા મંદિર જઈ ઉતરી રે લાલ, કરવા ધર્મનું કામ રે. ૨૦ ઢાલ-૩-જી. ઈણ અવસર ના બાલુડો રે કાંઈ પારણે પઢિયે જેહ ગાઉ હાલરૂવા, હાલો હાલો કહી હલરાવતી રે કાંઈ - સાધવી ચતુર સુજાણ ગાઉં હાલરૂવા. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004615
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 2
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy