________________
w
જીવ
જીવ
પ્રાચીન સક્ઝાય મહોદધિ ભાગ-૨ ધન ધન વહુ માહી, સાચે રસ્તે મુજને આણી રે; જીવદયા હવે પાળશું, લેતાં શીખ સુખ ખાણી રે. પુત્ર. ૧૦ ત્રીજી ઢાળ પુરી થઈ, જીવદયા અધિકાર રે; સાંભળી જે નર પાળશે, ધન્ય તેહને અવતાર છે. પુત્ર. ૧૧
હાલ ૪થી હવે સાસુ વહુ રે વાત કરે, હઈડે હર્ષ ન માય રે; પિસહ પડિક્કમણા નિત્ય કરે, રોજ ઉપાશ્રય જાય રે;
જીવદયાને પાળીએ. ચોમાસાના ચાર માસમાં, ઉપજે જીવ અનંત રે; તે કેમ છાણ માટી લીજીએ, સમજી પાળે ગુણવંત રે. જીવ નરનારી સહુ સાંભળો, હિંસા ન કરજે કઈ રે; હિંસા કરતાં જે જનને, નરકમાં વાસ જ હોય છે. નરકનાં દુઃખ છે મોટકા, હિંસા કરણ પ્રભાવ રે; પરભવ જાતાં રે પ્રાણીયા, પરમાધામીના ત્રાસ રે. કરવતથી તુજને કાપશે, રાડ પડાવશે જેમ રે, ભાલા માથે બેસશે, દુઃખ ભોગવીશ એહ રે. બરછી ભાલાથી વિંધશે, ઘાણીમાં ઘાલીને પલશે રે, શરણું નહિં કઈ તાહરે, ચેતન ચિત્તમાં ચેત રે. જીવટ અગ્નિ કુંડમાં બાળશે, ચીસો પાડીશ અપાર રે, માતા પિતા ભાઈ વહુ, નહિ કોઈ છોડાવણ હાર રે. જીવટ દયા નહિ આવે તુજ ઉપરે, દેશે અતિ ઘણું દુઃખ રે; કીધાં કર્મ જે ભગવો, કયાંથી મળશે હવે સુખ રે. જીવ નરકની વેદના એમ સાંભળી, હૃદયે ધરજે નરનાર રે; જીવની જયણે પાળજે, કરજે આત્માને ઉદ્ધાર રે, જીવ ઓગણ પચાસ અંધારીયે, ભાદર એકમ ભમવાર રે, રાસ પુરા થી ઢાળમાં, સાસુ વહુને સુખકાર રે. જીવટ જીવની જયણું રાખજે, આરંભ કરજો સવી દૂર રે; જીવ દયાને પાળતાં, મેક્ષને મારગ મળશે રે. જીવ રહી ચોમાસું થરાદમાં, એ ર પૂરો સંબંધ રે; શાંતિ વિજય એમ વિનવે, તેડજે કર્મના બંધ રે. જીવ
જીવ
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org