SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાચીન સઝાય મહોદધિ ભાગ-૨ જબુએ નવપદધ્યાનથી, થંભાવ્યા સવિ દંભ રે; થંભ તણું પરે સ્થિર રહ્યા, પ્રભુ પામ્યા અચંભ રે. નમે પ્રભો કહે જંબુ પ્રત્યે, દીય વિદ્યા મુજ એહરે; જંબુ કહે એ ગુરૂ કને, છે વિદ્યા તનું ગેહ રે. નમેo પણસય ચોર તે બુઝવી, બુઝવ્યાં માય ને બાપ રે; સાસુ સસરા નારી બુઝવી, સંયમ લેવા તે જાય છે. નમે પંચ સયા સતાવીશ શું પરિવર્યો જંબુ કુમાર રે; હમ ગણધરની કને, લીયે ચારિત્ર ઉદાર રે. નમે વીરથી વિશમે વરસે, થયા તે યુગ પ્રધાન રે, ચૌદ પૂર્વ અવગાહીને, પામ્યા તે કેવલ જ્ઞાન રે, વરસ ચોસઠ પદવી ભેગવી, સ્થાપી શ્રી પ્રભવ સ્વામી રે; અષ્ટ કર્મનો ક્ષય કરી, થયા શિવગતી ગામી રે. નમો સંવત સત્તર તેરેત્તરે, રહ્યા પાટણ ચિોમાસું રે; ચરમ કેવલીને ગાવતા, હોય તે લીલ વિલાસ રે. નમો શ્રી મહિમા સાગર સદ્દગુરૂ, તાસ તણે સુપસાય રે; જંબુ સ્વામી ગુણ ગાઈઆ, સૌભાગ્ય ધરી ઉત્સાહ રે. નમો ૯ CATAFF ARAKATAFAFAFATAR EXE=== ====== ===================== = RE BEE 2 ૧૭ છે શ્રી સાસુ વહુની સજઝાય ઢાલ-૪ :પ્રજાસ ====== KARAKFAKARAKAFAFAFAFARRAFT ============= ============ =======X દુહા શ્રી શંખેશ્વર પાય નમી, સમરૂં સરસ્વતી માય; મહેર કરો મુજ ઉપરે, મુરખ મન હરખાય. - અ૮૫ બુદ્ધી છે માહરી, પણ કીધી મુજ સુહાય; ઢાળ કહું સાસુ વહુ તણી, સાંભળો સહુ સુખદાય. ઢાળ-૧ લી બુદ્ધાપના ભારતમાં જે, નગરી થરાદની માંય, મેરે લાલ રાજ કરે રજપુત રાજવી, વાઘેલા ભીમસિંહ ત્યાંય મેરે લાલ, બડ ખડ બેલે કરી........ વરણ અઢારે વસે તિહાં, શ્રાવક સુખી ધનવાન મેરે લાલ; એચરિજ એક ગામ દેખીયું, સાંભળો થઈ સાવધાન મેરે લાલ. બડ બંડ બેલે ડેકરી....... Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004615
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 2
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy