SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ REFERRRRRRRRANARAKHREEEEEEEEEEE KXKXXXXXXXXKIKKNKYKIKIKAKAKAKAKAKNEME શ્રી જંબુસ્વામીની સજઝાય ઢાલ-૪ FHFAKARIA KANKARATAK FAKHRAF KARANARE KKKKKKKKKKKKKKKKKakakakak - ૧૬ દોહા સરસ્વતી પદ પંકજ નમી, પામી સુગુરૂ પસાય; ગુણ ગાતાં જ’ભુસ્વામીના, મુજ મન હુ ન માય. ચાવન વય વ્રત આદરી, પાળે નિરતિ ચાર; મન વચન કાયા શુદ્ધ શુ, જાઉ. તસ બલિહાર. હાલ-૧ લી રાજગૃહી નગરી ભલી રે લાલ, ખાર ોજન વિસ્તાર રે; ભવિકજન શ્રેણીક નામે નરેસરૂ રે લાલ, અભયમ`ત્રી કુમાર રે. ભ. ભાવ ધરીને નિત્ય સાંભળેા રે લાલ. માંકણી ઋષભત્ત વ્યવહારીયા રે લાલ, વસે તિહાં ધનવંત રે. ભ; ધારણી તેહની ભાર રે લાલ, શિલાદિક ગુણવંત રે. ભ. ભાવ સુખ સૌંસારના વિલસતાં રે લાલ, ગર્ભ રહ્યો શુભ દિન રે. ભ; સ્વપ્ન લહી જ જીવૃક્ષનું રે લાલ, જન્મ્યા પુત્ર રત્ન રે. ભ. જખુ કુમાર નામ સ્થાપીયુંં રે લાલ, સ્વપ્ન તણે અનુસાર રે. ભ; અનુક્રમે યૌવન પામીયા રે લાલ, હુએ ગુણુ ભંડાર રે. ભ. ગ્રામાનુગ્રામે, વિચરતા રેલાલ, આવીયા સાહમ સ્વામ રે. ભ; પુર જન વાંઢવા આવીયા રે લાલ, સાથે જખુ ગુણુ ધામ રે. ભ. ભાવ૦૫ ભવિક જીવના હિત ભણી રે લાલ, ઢીચે દેશના ગુણુ ધાર રે ભ; ભાવ ભાવ Jain Education International 2010_05 હાલ ૨ જી ( ઈડર આંબા આંખલી રે-દેશી ) ગુરૂ વાંદી ઘર આવીયા રે, પામી મન વૈરાગ; માત પિતા પ્રત્યે વિનવે રે, કરશુ સંસારને ત્યાગ માતાજી, અનુમતિ દ્યો મુજ આજ. જેમ સીઝે વાંછિત કાજ માતાજી. અનુમતિ. ૨ For Private & Personal Use Only R ચારિત્ર ચિંતામણી સારિખું' રે લાલ, ભવદુઃખ વારણુ હાર રે. ભ. ભાવ૦ દેશના સુણી જખુ રીયા રે લાલ, કહે ગુરૂને કરોડ રે. ભ; અનુમતિ લેઈ માય તાતની રે લાલ, સયમ લીયે મન કોડ રે. ભ. ભાવ૰ ७ ૩ ૪ www.jainelibrary.org
SR No.004615
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 2
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy