________________
પ્રાચીન સંસ્કાય મહેદવિ ભાગ-૨ જિત્યા નટ અનેક અમે, બાંધ્યાં પૂતળાં એહો રે; તુમ ન હોય તે તેડીયે, અમશું વાદ જે હોય રે. સુખ રાયે આષાઢા તેડી, જીત્યા તે સઘળા નો રે; છોડાવ્યાં તસ પૂતળાં, ઘર આવ્યા ઉદ્ભટે રે. સુખ૦ કેડેથી નારીએ કર્યો, મદિરા માંસનો આહાર રે; નગન પડી વમન કરી, માખીના ભણકારી રે. સુખદેખી આષાઢ ચિંતવે, અહો અહો નારી ચરિત્રે રે, ગંગાએ ગઈ ગઈભી, ન હોય કદીએ પવિત્ર રે. સુખઘરથી એક ઘડી ગયે, તવ એહના એ ઢંગે રે; નારી ન હોય કેહની, ગુરૂ વયણે ધરે રંગે રે. સુખ૦ નૃત્ય દેખાડી રાયને, સસરાને ધન આપો રે ભાવ રતન કહે સાંભળો, આષાઢ મન વાળ્યો છે. સુખ
ઢાળી૫ મી પાંચસે કુમાર ને મેલીયા રે, નાટક કરવા રે જેહ; લેઈ આષાઢ આવ રે, ગુરુ પાસે ગુણ ગેહે રે, ગુરૂ આશા ઘરે માયા પિંડ નિવારો રે, મમતા પરિ હરો. આષાઢે વ્રત આદર્યા રે, પાંચ વળી રે કુમાર; દીએ ભવિયણને દેશના રે, વિચરે દેશ વિદેશ રે. ગુરૂ પાંચશે મુનિ પરિ વ રે, તપ જપ કરે અશેષો રે; પાપ આલેઈ આપણાં રે, ટાળે કર્મ અશેષ રે. ગુરૂ અણસણ લેઈ અનિમેષ થયે રે, આષાઢ મુનિ તેહ; પિંડ વિશુદ્ધિની વૃત્તિમાં રે, એમ સંબંધ છે એહો રે. ગુરૂ માયા પિંડ ન લીજીએ રે, ધરીએ ગુરૂનાં વય; જુઓ આષાઢા તણી પરે રે, ફરી લહે વ્રત રયણે રે. ગુરૂ શ્રી પુનમ ગચ્છ ગુણનિલો રે, પ્રધાન શાખા કહેવાય શ્રત અભ્યાસ પરંપરા રે, પુસ્તકના સંપ્રદાયી રે. ગુરૂવ વિચક્ષણ શ્રાવક શ્રાવિકા રે, સાંભળે શ્રુત નિશદિન; શ્રી મહિમા પ્રભ સૂરિનો રે, ભાવરતન સુજગશે રે. ગુરૂ
સમાપ્ત
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org