SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાચીન સક્ઝાય મહેદધિ ભાગ-૨ [ ૬૩ w , હાલ ૩ જી. ગુરૂ કહે એવડી વેળા રે, ચેલા કિહાં થઈ ત્રટકી બે તામ રે ભાષા સમિતિ ગઈ; ઘર ઘર ભિક્ષા માગવી, દુઃખ અપાર છે; ચારિત્ર પાળવો તેહ (ઉપર તુમ વચન) ખાંડાની ધાર એ. ૧ આજ નાટકણ બે મળી, મુજ જાવું તિહાં, અમચી અનુમતિ લેવાને હું આવ્યો છું ઇહાં; ગુરૂ કહે નારી કુડ કપટની ખાણ એ, કિમ રાચ્ચે તુમે એને વયણે સુજાણ એ. ૨ ગરજ પડે થઈ ઘેહલી બોલે હસી હસી, વિણ ગરજે વિકરાલ પ્રત્યક્ષ જાણે રાક્ષસી; આપ પડે દુર્ગતિમાં પર પાડતી. કરી અનાચાર જે પતિને પાયે લગાડતી. ૩ ખાયે રે જુઠાં સમ ને ભાંજે તણખલાં, ડે રે દોરા દાંતમેં ઘાલે ડાંખળાં એક ને ધીરજ કરાવે, ને એકણ શું રમે; તે નારીનું રે મુખડું દીઠું કિમ ગમે. ૪ અનેક પાપની રાશિ રે, નારી પણું લહે, મહા નિશિથે રે વીર જીનેશ્વર ઈમ કહે, અતિ અપયશનો ઠામ નારીને સંગ એ, તે ઉપર ચેલા કિમ ધરીએ રંગ એ. ૫ એમ ગુરૂની શિખામણ ન ધરી કાન એ, - તવ ગુરૂ તેહને મદિરા માંસ નિવાર એક નાટકણ ને ઘેર તિહાંથી આવી, પરણી નારી બેને અભક્ષ્ય નિવારી. ૬ વિલસે ભેગ ભૂખ્યો જેમ ખાયે ઉતાવળે, ધન ઉપાવે વિવિધ વિદ્યા નાટક બળે; વ્રત ઈડાવી ઘર મંડાવીયો જુઓ જુઓ, ભાવ રતન કહે નારી, અથાગ કપટ કૂવો. ૭ ઢાલ-૪ થી સુખ વિલસંતા એકણ દિને, નાટકીયા પરદેશી રે, આવી સિંહરથ ભૂપને, વાત કહે રે ઉદ્દેશી રે. સુખ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004615
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 2
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy