SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬ ] પ્રાચીન સક્ઝાય મહેદધિ ભાગ-૨ ઘાલી મંદિર માંહી, તાળું દીધું ત્યાંહી, આ છે લાલ, રાજા આવાસે ગયે. ૨૧ કાઉસ્સગ્ગ પાયે મુનિરાય, જા સર્વ અભિપ્રાય, આ છે લાલ, જૈનધર્મની હાંસી હુવેજી. ૨૨ અવસર આવ્યો કપટ, કરી મુનિ વેષ પલટ, આ છે લાલ, સર્વ ધૂર્તવેતાંબરા જી. ૨૩ દેહા મુનિવર મનમાં ચિંતવી, જાલા ગુંથી રાય; લઘિ ઈહાં નહિ ફોરવું, ધર્મકી હાની થાય. ઢાલ-ર-જી લબ્ધિ ફેરવિ મુનિ કયો વિસ્તાર, અગ્નિ લગાઈ તેણી વાર ભભુતી બનાઈ ચોલી અંગ, બન બેઠે બાવાનો ધીંગ. સીંગ છટા બનાઈ મજબુત, બન બેઠો મુનિ અવધુત; સીધુર ટીકી અખિયા લાલ, બીછાઈ બેઠો ચિત્રા શાળ. હાથ કમંડલ પગ પાવડી, સેલી જટા બનાઈ બેવડી; રૂદ્રાક્ષની માળા લોહને કડે, આગળ લઈ બેઠો લાખને ઘડે. મુજ કંદોરો કાષ્ટ લંગોંટ, વળી બનાયા ભુભુતના ગોટ; વિજયા કુંડી ને ત્રીઠંડી, લેહ તણો કીધે ચીપીઓ. વલકર ચીરીને વીંટી છાલ, ઉંઠી બેઠો ચિત્રાકી ખાલ; ધગ ધગ ધુની ધીખાઈ તામ, ચલમ તમાકુ મેલ્યા ઠામ. અડગ હોય જબ માંડ જાપ, અલખ જગાવી બોલ્યો આપ; મુજથી અળગી રહેજે નાર, રખે કાયા હોવે તારી છાર. થર થર ધ્રુજે વેશ્યા નાર, કઠીન એ મુજ લાગ્યો લાર; જે જે હવે નીકળું દહેરા બાર, તો હું આવી નવે અવતાર. રાજા રાણુને બેલી, તારા ગુરૂનો ચરિત્ર જુઓ; વેશ્યા ઘાલી મંદિર માંહી, પ્રત્યક્ષ જઈને જુઓ ત્યાંહી. રાણું કહે રાજા તીણ ઠાય, તારા ગુરૂ હશે મહારાય; મારા ગુરૂની પૂરી પતિત, ધર્મ તણું એ રાખે રીત. રાજાએ ઢઢરે ફેરીઓ, લોક બહુ તિહાં ભેગે થયે; રાજા રાણી હરખ અપાર, જઈ ખેલ્યા દહેરાના બાર. અલખ જગાવી નીકળ્યો બાર, કે જેગી લારે વેશ્યા નાર; રાજાજી બે બાકળે થયે, કઠીને પેઠે ને કઠીન ગ. રાણી રાયને બેલી હસી, તારા ગુરૂની વાત જ ઈસી; ઈસ્યાં ગુરૂ તારા મહારાજ, પનારી શું કરે એ કાજ. રાજાએ મુખ નીચે ઢાલીયો, રાણી સમકિત સન્મુખ કીધે; ધન્ય ધન્ય હો મોટા ઋષિરાય, ધર્મતણું તે રાખી લાજ. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004615
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 2
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy