SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૫૭ પ્રાચીન સુઝાય મહેદાબ ભાગ-૨ એક દિન રાજા વનમાં જાય, મુનિ અનાથી દેખ્યા ત્યાંય; પૂછી વૃત્તાંતને સુણુયે ધર્મ, મિથ્યાત્વતણે તિહાં ભાગ્યો ભમે. સમકિત પામ્યા તેહની પાસ, ઉત્તરાધ્યયને જે જે એ ખાસ; પાંચ પ્રકારે કુગુરૂ વળી, અવંદન ત્યાં ભાખ્યાં કેવળી. સુણી વાત સમકિત દઢ કરે, તો તે નિચે શિવપદ વરે; વીર નિણંદની એ છે વાણ, ધન્ય ધન્ય પ્રાણી એ ગુણખાણ. રૂચિ પ્રમોદે સમકિત લહે, કીતિ વિજય સમ શોભા કહે; સર્વ ધર્મ મેં સમકિત સાર, નિચે પામે મેક્ષ દુવાર. - સમાપ્ત - RR ==== === === ================= ======= SEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEE==E==EE == TAR ACATA ૧૩ જિન પાલિત-જિન રક્ષિતની સઝાય ઢા, ૩ થી મ ARAKARAKFAKAKARAFAFAFAFAFAFAFAFARRARAREXR 게 EX ૬XE==== ====EXE======================== દુહ ગુરૂ ચરણબુજ નિત નમું, રમું શારદાને ધ્યાન, જાસ પસાથે પામીયે, સરસ વયણ વિજ્ઞાન. દ્વાલ-૧-લી (શ્રી સુપાસ જિનરાજ-એ દેશી) સકલ વિરતિ સુખ ખાણ, સાંભળે સાધુ સુજાણ; સુંદર લાલ વ્રત લઈ વિષય ન વાંછીયે. તે ઉપર દૃષ્ટાંત, બોલે જ્ઞાતા સિદ્ધાંત, વસે લાલ, શેઠ માકંદ ચંપા પૂરેજી. તેહની ભદ્રા નાર, બેટા દો સુવિચાર, નામે લાલ, જિનપાલિત જિન રક્ષિતાજી. જઈ આવ્યા વાર અગ્યાર, વહાણ સમુદ્ર મોઝાર; પૂછે લાલ, બારમી વાર જાવા ભણી જી. માવિત્રે વાર્યા તેહ, વાર્યા રહ્યા નહિ એહ વહાણ લાલ, વસ્તુ ભરી દોય ચાલીયાજી. સમુદ્રમાં વાયા વાય, વહાણ ભાગ્યું દુઃખ થાય; પહોત્યાં લાલ, ચણદ્વીપે લઈ પાટીયું, Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004615
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 2
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy