SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ Ev= =RHNANAMAT FILEXE======= EXE=========================xVH5k/EYE [ ======= ૧૨ શ્રી શ્રેણીકની સઝાય ઢાલ-૨ ARRARA KAFAFAFAFAFAFAFAFARAKARAKARAFAFAR ARE દુહા શ્રેણિકને સમકિત નહિ, તેહ સમયની વાત શ્રોતા સુણજે કાન દઈ, સ્થિર કરી મન વચ કાય. રાજગૃહી નગરી વસે, શ્રેણિક તિહાં રાજન, રાણી તેહની ચલણ, સકલ ગુણોની ખાણ. હાલ ૧-લી રાણી ચિત્ત મઝાર, કરે અનેક વિચાર; આ છે લાલ, રાજા સમતિ કિમ લહેજ. ૧ રાજા ચિત્ત મિથ્યાત, ભાવે અધિકિ વાત, આ છે લાલ, એક દિન રાણીને કહેજી. ૨ આજ ગયે ગુરૂ પાસ, ઉપવું કેવલજ્ઞાન, આ છે લાલ, માતપિતા સ્વર્ગે ગયાજી. ૩ તારા તાતનો તાત, વળી ચેડાની માત, આ છે લાલ, ઈણ હીજ વન હિરણ્ય થયાજી. ૪ રાણી કહે એ વાત, સાચી હશે શું નાથ, આ છે લાલ, કેવળી દેખવા જાવશું છે. ૫ દેખવા ગયા દય સાથ, પૂછી સઘળી વાત, આ છે લાલ, નેતરૂ દેઈ ઘર આવીયાજી. ૬ તાપસ સહુ પરિવાર, જમતાં હર્ષ અપાર; આ છે લાલ, રાણીના ગુણ ઉચ્ચરેજી. ૭ જમીને ચાલ્યા જાય; ગુરૂ કહે સુણો રાય, આ છે લાલ, આજ ને દહાડો નહિ ભલેજી. ૮ માટે તાપસ તેણે વાર, મોજડી જુએ વારંવાર, આ છે લાલ, રાજા મન શંકા પડીજી. ૯ રાણીને પૂછે રાય, મોજડી કિસ વિધ જાય, આ છે લાલ, રાણી કહે એ કેવળીછે. ૧૦ શરમાણે તિહાં રાય, ધર્મ તાપસને જાય, આ છે લાલ, જીવ લઈ કાલે પડછ. ૧૧ તારો મેલ ધર્મ, ભૂંડો હતો જે ભર્મ, આ છે લાલ, રાણી તે કેમ ધારીયેજ. ૧૨ રાણી ભાખે તામ, ઈમ મત બેલ સ્વામ, આ છે લાલ, કર્મ બંધન છે આકરોઇ. ૧૩ તારો ધર્મ છે જેહ, બૌદ્ધ કહાવે તેહ, આ છે લાલ, ભક્ષ કરાવે હાથી તણોજ. ૧૪ એહવા ગુરૂ તુમ રાય, જેહના સાથી થાય, આ છે લાલ, તે કિમ તરશે બાપડાઇ. ૧૫ રાજા ભાવે એમ, નહિ તારા ગુરૂને નેમ, આ છે લાલ, પરવારીને ભગવેજ. ૧૬ અવસરે દેશું બતાય, અભક્ષ્ય તે નિત્ય ખાય, આ છે લાલ, લાજ ગુમાવું તેહની જી. ૧૭ છલ દેખે નિત્ય રાય, જૈન મુનિ કેઈ આય, આ છે લાલ, લાજ ગુમાવું તેહનીજ. ૧૮ નવિ દેખે કોઈ ગુજ, રાજા થયો અબુજ, આ છે લાલ, એક દિન રમવા નિકળ્યો છે. ૧૯ વનમેં મંદિર એક, કાઉસગ્ગ રહ્યો મુનિ દેખ, આ છે લાલ, વેશ્યા આણી તિણે સમેજી. ૨૦ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004615
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 2
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy