SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાચીન સક્ઝાય મહોદધિ ભાગ-૨ અરે પાપી પાખંડીયા, તું કેમ આવ્યો અહી ? દુરાચારી તું બડે, હવે જાઈશ કયાંહી. ૪ લાઠી મુઠીએ તાડ, કર ઘણા પ્રહાર; મુનિવર સમતા ગુણ ભર્યો, લેતા ભવજલ પાર. ૫ ઢાળ-૪ થી (મગધ દેશને રાજેશ્વર) અણસણ ખામણાં કરે તિહાં મુનિવર, સમતા સાયર ઝીલે; લાખ ચોરાશી જવાનિ અમાવે, પાપ કર્મને પલે કે, મુનિવર તું મેરે મન વસીઓ. રદય કમળ ઉલસી રે, મુનિવર તું મેરે મન વસીઓ. ઉદય આવ્યા નિજ કમ આવે, ધ્યાન જીનેશ્વર ધાવે; ખગે હણતાં કેવલ પામે, અવિચળ ઠામે જાવે રે. મુનિ શરીર સાધુનું શુળીએ આપ્યું, હાહાકાર તવ પડીએ; એ મુહપત્તિ તવ વસ્ત્ર રંગાણા, એહ અન્યાય રાયે કરીયે રે. મુનિ . શમળી એ લેઈ ઉડતી, રાણું આગળ પડીએ; બાંધવ કેરે એ દેખી, હૃદય કમલ થરહરિયે રે. મુનિ અતિ અન્યાય જાણીને હો રાણ, અણુસણ પોતે લીધે; પરમારથ જાણીને હો રાજા હાહા એ શું કીધો રે. મુનિ ઋષિ હત્યાનું પાતિક લાગ્યું, હવે કેમ છુટયું જાયે, આંખે આંસુડાં નાખતે તે રાજા, મુનિ કલેવરને ખમાવે રે. મુનિ ગદગદ સ્વરે રે તિહાં રાજા. મુનિવર આગળ બેઠે; માન મેલીને ખમાવે તે ભૂપતિ, સમતા રસમાં પેઠે રે. મુનિ ફરી ફરી ઉઠને પાયે લાગે, આંસુડે પાય પખાલે, ઉગ્ર ભાવના ભાવંતે તે રાજા, કમ મલ સવિ ટાળે છે. મુનિ કેવળ જ્ઞાન લહ્યું રાજાએ, ભવોભવ વર સમાવે; ઝાંઝરીયા ઋષિના ગુણ ગાતાં, પાપ કર્મને ખમાવે છે. મુનિ સંવત સત્તર એકાશી વરસે, શ્રાવણ સુદ ત્રીજ સેહે સોમવારે સજઝાય એ કીધી, સાંભળતાં મન મોહે રે. મુનિ શ્રી હરિવિજય સૂરીશ્વર સેહે, તપગચ્છના શીરદાર તેહ તણા પરિવારમાં સોહે, માન વિજય જયકાર રે. મુનિ ૧૧ સમાપ્ત Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004615
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 2
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy