SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ૫o 1 પ્રાચીન સઝાય મહેદધ ભાગ-૨ થેંતે ભેગ પુરંદર હું પણ સુંદરી સારી, થેંતે પહેરો નવલા વેશ ઘરેણું જરતરી; મણિ મુક્તા ફળ મુગટ બિરાજે, હેમના, અમે સજીએ સોળ શણગાર કે પિયુરસ અંગના. જે હેયે ચતુર સુજાણ તે કદીય ન ચૂકશે, એહ અવસર સાહિબ કદિય ન આવશે; એમ ચિંતે ચિત્ત મઝાર નદિષેણ વાલહે, રહેવા ગણિકાને ધામ કે થઈને નાહલ. સાધુજી. ૬ ભેગ કરમ ઉદય તસ આવ્યો, શાસન-દેવીએ સંભળાવ્યો છે. મુનિવર વૈરાગી. ર બાર વરસ તસ આવાસે, વેશ મહેલે એકણ પાસે . મુક દશ નર દિન પ્રતે પ્રતિ બૂઝે, એક દિન મૂરખ નવિ બૂઝ, હો મુનિવર વૈરાગી, બૂઝવતાં હુઈ બહુ વેળા, ભોજનની થઈ અવેળા હો મુ, ” ૨ કહે વેશ્યા ઊઠો સ્વામી, એ દશમે ન બૂઝે કામી, હો મુનિવર વૈરાગી; વેશ્યા વનિતા કહે ધસમસતી, આમ દશમા તુમેહીજ હસતી હૈ મુ. વૈ૦ ૩ એહ વચણ સુણીને ચાલ્યો, ફરી સંયમ શું મન વાળે. મુનિવર વૈરાગી. ફરી સંયમ લીધે ઉલ્લાસે, વેશ લઈ ગયે જિનજીની પાસે હો મુનિવર બેરાગી. ૪ ચારિત્ર નિત્ય ચાખું પાળી, દેવલોકે ગયાં દઈ તાળી હો ” ” તપ જપ સંયમ કિરિયા સાધી, ઘણું જીવોને પ્રતિ બધિ હો ” ” પ જય વિજય ગુરૂનો શિષ્ય, તસ હર્ષ નમે નિશદિન હો !” ” શ્રી મેરુ વિજય એમ બોલે, એહવા ગુરુની દેણ તોલે હો? ” ” સમાપ્ત AF ARRARAKAKAKATARAKARATA KARA YYYYYYRIM** * * * ** * = ======= ૧૧ KARAKE A KAKAFAFA - શ્રી ઝાંઝરીયા મુનિની સઝાય ઢાલ-૪ 지로 WA KAFARAF AFTER KARATAR દેહા પાસ જણેશ્વર સમરત, પાતીક જાએ દૂર કોધાનલ સવિ ઉપશમે, નાશે મિથ્યા ભૂર. ઉત્તમ મુનિવર થયા, તેહના ગુણ અવદાત; એક ચિતા કરી ગાયશું, ઝાંઝરીયો અણગાર. ૨ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004615
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 2
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy