________________
શ્રી નંદિષેણની સઝાય ઢાળ-૩
હાલ ૧-લી રાજગૃહી નગરીને વાસી, શ્રેણીકનો સુત સુવિલાસી હે; મુનિવર વૈરાગી. નદિષેણ દેશના સુણી ભીના, ના ના કહેતાં વ્રત લીને હો ” ” ચારિત્ર નિત્ય ચિખું પાળે, સંયમ રમણ શું હાલે, હો એક દિન જિન પાયે લાગી, ગૌચરીની અનુમતિ માગી હો. પાંગરિયે મુનિ વહેરવા, સુધા વેદની કર્મ હરેવા; હે ઉંચ નીચ મધ્યમ કુળ મ્હોટા, અટલે સંયમ રસલેટા હો. એક ઊંચું ધવલ ઘર દેખી, મુનિ પેઠે શુદ્ધ ગવેષીહો તિહાં જઈ દીધે ધર્મલાભ, વેશ્યા કહે ઈહાં અર્થ લાભ હો. મુનિમન અભિમાન ન આણી,ખંડ કરી નાખ્યું તરણું તાણ, હો તિહાં વૃષ્ટિ હુઈ સાડી બાર કડી, વેશ્યાવનિતા કહે કરજોડી હો. ”
દ્વાળ ૨-જી. | (તારે માથે પચરંગી પાઘ, સેવનરો છોગલો માજી. એ દેશી.) તે ઊભા રહીને અરજ અમારી સાંભળો, સાધુજી.
મોટા કુળના જાણી મુકી દ્યો આમળે. થેંતો લઈ જાઓ સેવન કોટી ગાડાં ઊંટે ભરી,
નહિં આવે અમારે કામ ગ્રહો પાછા ફરી. તારા ઉજજવલ વસ્ત્રો દેખી મેહે મન મારું,
તારું સુરપતિથી પણ રૂપ અધિક છે વાલહું. તારા મૃગ સમ સુંદર નેત્ર દેખી હર્ષ લાગશે,
તારો નવલે યૌવન વેષ વિરહ દુઃખ ભંજણે. તારી આંખડીયારો નિકે પાણી લાગશે,
તારે કેશરિયે કસબિને કપડે હુ મેહી રહી. મેં તે યંત્ર જડિત કપાટ કુંચી મેં કર રહી.
મુનિ વળવા લાગ્યો જામ કે આડી ઊભી રહી, મેં તે ઓછી સ્ત્રીની જાતિ મતિ કહી પાછલે.
તે સુગુણ ચતુર સુજાણ વિચારે આગલે
a
).
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org