________________
પ્રાચીન સઝાય મહોદધિ ભાગ-૨
જીવિત મરણે સમપણું, સમ તૃણ મણિ ગણશું રે. . અ. સ; સંયમ ચગે થિર થઈ, મોહ રિપુને હણશું રે. લે. અ. મે. ગુણ ગુણ સાગર શ્રેણિયે, થયા કેવળનાણું રે. . અ. થ; નારી પણ મન ચિંતવે, વરિયે અમે ગુણખાણી રે. લો. અ. વ. અમે પણ સંયમ સાધશું, નાથ નગીનાની સાથે રે. લે. અ. ના; એમ આઠે થઈ કેવળી, કર પિયુડા હાથે રે. લે. અ. ક. અંબર ગાજે દુંદુભી, જય જય રવ કરતાં રે. . અ. સાધુ વેશ તે સુરવરા, સેવાને અનુસરતાં રે. . અ. ગુણ સાગર મુનિરાજના, માત-પિતા તે દેખી રે. લે. અ. શુભ સંવેગે કેવળી, ઘાતી ચાર ઉવેખી રે. લે. અ. ઘા. નરપતિ આવે વાંદવા, મને આશ્ચર્ય આણે રે. લે. અ. મ; શંખ કળાવતી ભવ થકી, નિજ ચરિત્ર વખાણી રે, લો. અ. નિ. ભવ એકવીશ તે સાંભળી, બુક્યા કઈ પ્રાણી છે. લે. સુધન કહે સુણે સાહેબા, અત્ર આવ્યો માંહી રે. લે. પણ તે કોસુક દેખવા, મનડો મુજ હરખાય રે. . અ. મ; કેવળજ્ઞાની મુજ કહે, શું કૌતુક ઉલાસે રે. લો. અ. એહથી અધિકું દેખશે, અયોધ્યા નામ ગામે રે. લો. અ. અ તે નિસર્ણ મુનિ પાય નમી, આ ઈણ કામે રે. લે. અ. આ. કૌતુક તુમ પ્રસાદથી, જેણું સુજશ કોમી રે. લે. અ. જે એમ કહીને સુધન તિહાં, ઊભો શિરનામી રે, લો. અ. ઉ.
પૃથ્વી ચંદ્ર તે સાંભળી, વા મન વેરાગ; ધન ધન તે ગુણ સાગરૂ, પામ્યો ભવજલ તાગ. હું નિજ તાતને દાક્ષિણે, પડીયા રાજ્ય મઝાર; પણ હવે નિસરણું કદી, થાશું કબ અણગાર.
ધન ધન જે મુનિવર ધ્યાને રમે, કરતા આતમ શુદ્ધ મુનિશ રાજા ચિંતે સદગુરૂ સેવના, કરશું નિર્મળ બુધ મુનિશર.
ધન ધન જે મુનિવર ધ્યાને રમે. કબહુ સમદમ સુમતિ સેવશું, ધરશું આતમ ધ્યાન, મુ. ઈમ ચિંતવતા અપૂરવ ગુણ ચઢે, શ્રએ શુકલ ધ્યાન મુનિશર;
ધન ધન જે મુનિવર ધ્યાને રમે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org