________________
પ્રાચીન સઝાય મહોદધિ ભાગ-૨ દયાન બળે સવિ આવરણ ક્ષય કરી, પામ્યા કેવળજ્ઞાન મુનિ શર; હર્ષ ધરી સેહમપતિ આવિયા, વેષ વંદે બહુમાન મુનિવર. ધ. સાંભળી માત-પિતા મન સંભ્રમે, આવ્યા પુત્રની પાસ મુનિ શર; એશું એણી પેરે બેલતાં, હરિસિંહ હર્ષ ઉલાસ. મુ. ધ. દયિતા આઠ સુણું મન હર્ષથી, ઉલટ અંગ ન માય; મુ સંવેગ રંગ તરંગ મેં ઝીલતી, આઠે કેવળી થાય મુ. ધ. સારથ સુધન પણ મન ચિંતવે, કૌતુક અદભુત દીઠ) મુ. નરપતિ પૂછે મુનિ ચરણે નમી, નેહનું કારણ જિ. મુ. ધ. કેવળી કહે પૂરવ ભવ સાંભળો, નયરી ચંપા જયરાય; મુ. સુંદરી પ્રિયતમા નામે તેહને, કુસુમ યુધ સુત થાય. મુ. ધ. દંપતિ સંયમ પાળી શુભ મના, વિજય વિમાન તે જાય; મુ. અનુત્તર સુખ વિલસી સુરતે ચવ્યાં, થયાં તમે રાણું ને રાય. મુ. ધ. કુસુમાયુધ પણ સંયમ સુચવી, થયે તુમ સુત તણે નેહ; મુ. માત-પિતા પણ પૃથ્વીચંદ્રનાં, સુણી થયા કેવળી તેહ. મુ. ધ. સારથ પૂછે પૃથ્વી ચંદ્રને, ગુણ સાગર તમે કેમ ? મુનિશર; મુનિ કહે પૂર્વ ભવ અમ નંદને, કુસુમકેતુ તસ નામ, મુ. ધ. એહિજ દયિતા દયને તે ભવે, સંયમ પાળી તે સાર; મુ. સમ ધમેં સવિ અનુત્તર ઉપન્યાં, આ ભવ પણ થઈ નાર. મુ. ધ. સાંભળી સુધન શ્રાવક વ્રત લહે, બીજા પણ બહુ બોધ; મુ. પૃથ્વી વિચરે પૃથ્વી ચંદ્રજી, સાદિ અનંત થયા સિદ્ધ. મુ. ધ. નિત નિત ઊઠી હું તસ વંદન કરૂં, જેણે જી રે મેહ, મુ. ચડતે રંગે હો સમ સુખ સાગરૂ, કરતે શ્રણ આરોહ મુ. ધ. જગ ઉપકારી હો જગહિત વચ્છલ, દીઠે પરમ કલ્યાણ, મુ. વિરહ મ પડશે હે એહવા મુનિ તણો, જવ લહું નિરવાણ મુ. ધ. મુનિવર ધ્યાને હો જન ઉત્તમ પદ વરે, રૂપ કલા ગુણ જ્ઞાન; મુ. કીર્તિકમળા હે વિમળા વિસ્તરે, જીવ વિજય ધરે ધ્યાન મુ. ધ.
સમાપ્ત
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org