________________
પ્રાચીન સક્ઝાય મહોદધિ ભાગ-૨
ઢાલ ૨-જી
( ગિરિ વૈતાઢયની ઉપરે. દેશી) આવ્યા ગજપુર નયરથી, તિહાં વસે વ્યવહારી રે લે,
અહો તિહાં વસે વ્યવહારી રે લે. રત્ન સંચય તસ નામ છે, સુમંગળા તલ નારી રે ;
અહો સુમંગળા તલ નારી રે લે. ગુણ સાગર તસ નંદને, વિદ્યા ગુણનો દરિયે રે. લે; અ. વિ. ગેખે બેઠાં અન્યદા, જુએ તે સુખ ભરિયે રે લે. અ. જુ. રાજપથે મુનિ મલપત, દીઠ સમ ભરિયે રે. લે; અ. દી; તે દેખી શુભ ચિંતવે. પૂરવ ચરણ સાંભરિયો રે, લે. અ. પૂ. માતા પિતાને એમ કહે, સુખીચે મુજ કીજે રે, લો. અ. સંયમ લેશું હું સહી, આજ્ઞા મુજ જે રે. લો. અ. માતા પિતા કહે નાનડા, સંયમે ઉમાહ્ય રે. લો અ. સં; તે પણ પરણે પદમણી, અમ મન હરખાવે છેલો. અ. અ. સંયમ લેજે તે પછી, અંતરાય ન કરશું રે. લો. અ. અં; વિનયી વાત અંગી કરી, પછી સંયમ વરશું રે. લે. અ. પ. આઠ કન્યાના તાતને, ઈમ ભાખે વ્યવહારી રે. લો. અ. અમ સુત પરણવા માત્રથી, થાશે સંયમ ધારી રે. લે. અ. ઈમ સુણી તાત ચમકિયા, વર બજે કરશું રે. લો. અ. કન્યા કહે નિજ તાતને, આ ભવ અવર ન વરશું રે. . અ. જે કરશે એ ગુણ નિધિ, અમે તેહ આદરશું રે. લો. અ. રાગ વૈરાગી દોય મેં, તસ આણા શિરે ધરશું રે. લે. અ. ત. કન્યા આઠના વચનથી, હરખ્યા તે વ્યવહારી રે. લો. અ. હ; વિવાહ મહોત્સવ તસ માંડીયા, ધવલ મંગલ ગાવે નારી રે. લે. અ. ધ. ગુણ સાગર ગિરૂએ હવે, વરઘોડે વર સેહે રે, લો. અ. વ; ચેરી માં આવિયા, કન્યાના મન મોહે રે, લો. અ. ક. હાથ મેળા હર્ષશું, સાજન જન સહુ મળિયા રે. . અ. હવે કુમર શુભ ચિત્તમેં, ધર્મ ધ્યાન સાંભરીયા રે. લો. અ. સંયમ લેઈ સુગુરૂ કને, શ્રત ભણશું સુખકારી રે, લે. અ. શ્ર; સમતા રસમાં ઝીલશું કામ કષાયને વારી રે. લો. અ. કા. ગુરૂ વિનય નિત્ય સેવશું, તપ તપશું મને હરી રે. લે. અ. ત; દોષ બેતાળીશ ટાળશું, માયા લોભ નિવારી રે, તો અ. મા.
$ $ $ $
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org