SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ ૧૧ ૧૨ પ્રાચીન સઝાય મહોદધિ ભાગ-૨ કિપાક ફળ અતિ મધુર છે, ખાધે છેડે પ્રાણ, મેરે લોલ તેમ વિષય સુખ જાણજે, એહવી જિનની વાણું. મેરે લાલ. ચતુર ભવ ભવ ભમતાં જીવડે, જેહ આરોગ્ય ધાન; મેરે લાલ, તે સવિ એકઠાં જે કરે, તે સવિ ગિરિવર માન. મેરે લાલ. ચતુર અગ્નિ જે તૃપ્તિ ઇધણે, નદીએ જલધિ પુરાય; મેરે લાલ; તે વિષય સુખ ભેગથી, જીવ એ તૃપ્ત થાય. મેરે લાલ. ચતુર વિષય સુખ પરેક , ભગવાયાં ઈણ જીવ; મેરે લાલ; તો પણ તૃપ્ત જ નવિ થયે, કાલ અસંખ્ય અતીવ, મેરે લાલ. ચતુર ચતુરા સમજે સુંદરી, મુંઝો મત વિષયને કાજ; મેરે લાલ સંસાર અટવી ઉતરી, લહિયે શિવપુર રાજ. મેરે લાલ. ચતુર કુમારની વાણી સાંભલી, બુકી ચતુર સુજાણ; મેરે લાલ; લઘુ કમી કહે સાહેબા, ઉપાય કહો ગુણ ખાણ, મેરે લાલ. ચતુર કુમાર કહે સંયમ ગ્રહો, અદ્દભુત એહ ઉપાય; મેરે લાલ; નારી કહે એમ વિસર, સંયમે વાર ન થાય. મેરે લાલ. ચતુર કુમાર કહે પડખે તુમે, હમણું નહિ ગુરૂ જેગ; મેરે લાલ; સદ્દગુરૂ જોગે સાધશું, સંયમ છાંડી ભેગ. મેરે લાલ. ચતુર૦ માત-પિતા મન ચિંતવે, નારીને વશ નવિ થાય, મેરે લાલ ઊલટી નારી વશ કરી, કુમારનું ગાયું ગાય. મેરે લાલ. ચતુર જે હવે રાજા કીજીએ, તો ભળશે રાજ્યને કાજ; મેરે લાલ નરપતિ ઈમ મન ચિંતવી, થાપે કુમારને રાજ, મેરે લાલ. ચતુર પિતા ઉપરાધે આદરે, ચિંતે મેહના ઘાટ; મેરે લાલ; પાળે રાજ વૈરાગીયે, તો ગુરૂની વાટ. મેરે લાલ. ચતુર રાજ સભાએ અન્યદા, પૃથ્વીચંદ્ર સેહંત, મેરે લાલ, ઈણ અવસર વ્યવહારીયો, સુધન નામે આવત. મેરે લાલ ચતુર રાજા પૂછે તેહને, કણ કણ જોયા દેશ; મેરે લાલ; આશ્ચર્ય દીઠું જે તમે, ભાખે તેહ વિશેષ. મેરે લાલ. ચતુર શેઠ કહે સુણે સાહિબા, એક વિનોદની વાત, મેરે લાલ, સાંભળતાં સુખ ઉયજે, ભાખું તે અવદાત. મેરે લાલ. ચતુર. દોહા કૌતુક જોતાં બહુ ગયે, કાલ અનાદિ અનંત; પણ તે કૌતુક જગ વડું, સુણતાં આતમ શાંત. કૌતુક સુણતાં જે હવે, આતમને ઉપકારક વક્તા શ્રોતા મન ગહગહે, કૌતુક તેહ ઉદાર. ૧૫ ૨૦ ૨૧ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004615
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 2
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy