________________
૪૦ ]
પ્રાચીન સક્ઝાય મહેદધિ ભાગ-૨
૪
૫ " ૬
- ૭
૮
તસ સુત ધનને ઈણ નામે, અનુકમે જોબન વય પામે છે. સુંદર; એક લગ્ન બત્રીસ સારી, પરણાવી માયે નારી હો, સુંદર, સેવન વરણી શશી વયણી, મૃગ નયણું તે મન હરણું હે સુંદર લહી વિલસે સુખ સંચાગ, દોગંદકની પરે ભોગ હો, સુંદર. એહવે શ્રી જન મહાવીર, વિચરંતા ગુણ ગંભીર હો જિનછ સેભાગી; આવ્યા કાકંદાને ઉદ્યાને, પત્યા પ્રભુ નિરવદ્ય સ્થાને હો જિન. વન પાલકે વિનવ્યા રાય, પાઉ ઘર્યા જન સુખ રાય હે જિન; ત્રણ લેક તણું હિતકાર, ભવિ જનને તારણ હાર હે જિન. પ્રીતિ દાન હરખ શું દેઈ, ચતુરંગી દળ સાથે લઈ હો રાય ઇન ગુણ રાગી; પંચ અભિગમને જિણ વંદે, સુણે દેશના મન આણંદ હ. રાય પરિવાર શું પાળે ઘને, આવ્ય વંદણ તે એક મને છે. સુંદર; સુણી દેશના અમીય સમાણી, વૈરાગી થયે ગુણ ખાણી છે, સુંદર. ઘેર આવી અનુમતી માગે ધને, સંયમને રાગે હો-કુંવર સેભાગી; ઈમ સુણીને મુરછી ખાઈ જાગી કહે ભદ્રા માઈ છે કુંવર
તું જોબન વય સુકુમાળ, વચ્છ ભોગવ ભેગ રસાળ હે કુંવર; અનુમતિ વરછ કેઈ ન દેશે, પાડોશી સંયમ લેશે હે કુંવર. એહવે તિહાં બત્રીશે આવી, ભામિની ભરી ભરી આંખે હો.
પિયુડા સેભાગી; ગદ ગદ વચને કહે ગુણવંતી, આગળ બાળી નાખતી હો પિયુડા. બક્ષીસ ગુના અબળા તુમચી, પ્રીતમ પ્રાણાધાર હે પિયુડા વિણ અપરાધે વાલા અમને, કાં દ્યો છે તાઢો માર હે, પિયુડા. ભર બન માંહે ભમતાં, મુકે છે કહો કુણ માટે હો. પિયુડા; પદ્મિનીને પીડા ઉપાઈ, કોણે કહી મુગતિની વાટ હૈ પિયુડા. શાને તે પરણીતી પિયુ અમને, ચિહું લેક તણ મળી શખે હો પિયુડા; જે છોડી છે તે પિયુ અમચે, તમે અવગુણ કેઈક દાખે હાપિચુડા. પાલવ ઝાલી પ્રેમ વિશુદ્ધિ, ગોરી કહે ગુણ ગેહ હો પિચુડા; ઉડે જાણીને આદરી, છીલર થઈને દિયે છેહ હો પિયુડા.
હાલ ૨ જી. (કીડા કરી ઘર આવીયો દેશી) કહે ધને કામિની પ્રત્યે, કાજ ન આવે કય રે; પરભવ જાતાં જીવને, મેં વાત વિચારી જાય રે....કહે. માતા પિતા બંધવ સહુ, પુન્ન કલત્ર પરિવારો રે; સ્વારથના સહુકો સગાં, મળિયા છે સંસાર રે...કહે
૧
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org