________________
પ્રાચીન સક્ઝાય મહેદધિ ભાગ-૨
[ ૩૯ થયે વાત પ્રક૫ પ્રચાર રે, કર્મતણી ગતિ એહવી મેરે લાલ. ૧ તે દુઃખમાં વળી સાંભળી રે, દ્વારિકા નગરીની ઋદ્ધ; સહસ વરસ મુજને થયાં રે, પણ એ મુજને કિશું હી ન કીધ રે, જેમ જેમ દ્વિપાયને દુઃખ દીદ્ધ રે, હું એકલ મલ પ્રસિદ્ધ રે, પણ એ દુઃખ દેવા ગીદ્ધરે, કર્મ તણી ગતિ એવી મેરે લાલ. ૨ જે દેખું હવે તેને રે, તે ક્ષય આણું તાસ; તાસ ઉદરથી હું સર્વે રે, કાઠું પુર ઋદ્ધિ ઉલ્લાસ રે, ઈમ રૌદ્ર ધ્યાન અભ્યાસ રે, છુટે તિહાં આયુ પાસ રે, મરી પહોંત્યા નરકાવાસ રે, કર્મતણી ગતિ એવી મેરે લાલ. ૩ સેલ વરસ કુમર પણે રે, છપ્પન વળી મંડલીક નવસે અઠ્ઠાવીશ જાણીએ રે, વાસુદેવ પણે તહકીક રે, તિહાં કર્મ કીધાં ઠીક ઠીક રે, ત્રીજે નરકે દુખ ભીક રે, પહયાં તેહમાં ન અલીક રે, કમ તણું ગતિ એવી મેરે લાલ. ૪ તપગચ્છ સિંહ સૂરીશના રે, સત્ય વિજય ગુણમાલ કપુર ક્ષમા વિજ્યાભિધા રે, જિન વિજય ગુરુ ઉજમાળ રે, ગુરુ ઉત્તમ વિજય દયાળ રે, તસ પ વિજય કહે બાળ રે, સુણતાં હાય મંગળ માળ રે, ભવિ છાંડે કર્મ જંજાળ રે, કર્મ તણી ગતિ એવી મેરે લાલ. ૫
સમાપત
FAFAFAKKA AR ARARAKE ATAAR ARAFA
શ્રી ધન્ના અણગારની સજઝાય
હાલે–૫
KARAKATARRARKAKAKKAKARAKARAX EXE=======Xy5EXxXx:x:x:x:xkઝકઝોજન કરે
દેહા કર્મ રૂપ અરિ જીતવા, ધીર પુરૂષ મહાવીર; પ્રણમું તેહના પાય કમળ, એક ચિત્ત સાહસ ધીર ગુણ ધન્ના અણગારના, કહેતાં મનને કેડ; સાન્નિધ્ય કરજો શારદા, જાયે થાયે જોડ.
ઢાલ ૧-લી
(રાજગૃહી નગરીને વાસી-દશી) કાકદી નગરી કેરો, જિત શત્રુ રાય ભલે રે હો, રાય જીન ગુણ રાગી; ભુજ બળે કરી અરિયણ જીપે, તે જે કરી દિણયર દીપે હ. રાય. તેહ નગરી માંહે નિરાબાધ, વસે ભદ્રા સારથ વાહી છે. સુંદર સભાગી; ઘર સોવન બત્રીસ કેડી, કેઈ ન કરે તેહની જોડી હો, સુંદર,
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org