SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ ] પ્રાચીન સક્ઝાય મહોદધિ ભાગ-૨ પાંડવને ખમાવજો રે, અમચી અપરાધ તમામ રે, રાજ્ય અંધ ગરવને તામ રે; રે આપ્યું રહેવા ઠામ રે; અન્યાય કર્યો અમે તામ રે. કમ તણું ગતિ એહવી મેરે લાલ રે. ૬ દેહા શિખ લેઈ વાસુદેવની, જરાકુમાર હવે જાય; પાછું વાળી જુવે બહુ, અંતરમાં અકળાય. (દેશી ઉપર પ્રમાણે) જરાકુમાર એમ સાંભળી રે, કાઢયું પગથી બાણ, કૌસ્તુભ લઈને ગયા રે, પગલાં વિપરિત મંડાણ રે, વેદના હરિને અપ્રમાણું રે, તૃણ સંથારો કરી રાણ રે, બેલે એમ અવસરના જાણ રે, કર્મત ગતિ એહવી મેરે લાલ. ૧ જિનવરને નમું હર્ષથી રે, શકે પ્રસુમિત પાય; શાશ્વત સુખ પામ્યા છે કે રે, તે સિદ્ધ નમું નિરમાય રે, આચારજ ને ઉવજઝાય રે, વળી સાધુ તણું સમુદાય રે, શિવ સાધન સાધે ઉપાય રે, કર્મતણી ગતિ એવી મેરે લાલ ૨ નમીએ નેમિ જિનેશ્વરૂ, રે, મુજને જસ ઉપકાર ભવ્ય જીવ પ્રતિ બેધતાં રે, મુજને દેખે ઈણ ઠાર રે, તમે જગતવત્સલ હિતકાર રે, જ્ઞાનાદિક ગુણ ભંડાર રે, અતિશય વર ચોત્રીશ ધાર રે, કર્મતણું ગતિ એહવી મેરે લાલ. ૩ જેહ કરી આશાતના રે, તેહ ખમાવું સ્વામ; તુમ ઉપકાર ન વિસરું રે, વારંવાર નમું શિરનામ રે, જીવડા સહુ જીવને ખામ રે, સહુ ગણજે મિત્રને ઠામ રે, એમ પામીશ શાશ્વત ધામ રે, કમ તણી ગતિ એવી મેરે લાલ. ૪ બેસી સંથારે ચિંતવે રે, ધન્ય શ્રી નેમિ આણંદ, વરદત્તાદિક રાજવી રે, તજી ગેહ થયા મુણિંદ રે, જસ દૂર ટળ્યા દુખ દંદ રે, શાંબાદિક કુમારના વૃંદ રે, ધન્ય ચિંતવે એમ ગોવિંદ રે, કર્મ તણી ગતિ એહવી મેરે લાલ. ૫ દોહા કરતાં એમ અનુમોદના, ઉત્તમ ધર્મની સાર; એહવે મનમાં આવતી, વેશ્યા દુષ્ટ તેણી વાર ગતિ તેહવી મતિ સંપજે, જેણે અશુભાયુ બદ્ધ; શુભ લેગ્યા રે ગઈ, તીવ્ર વેદન પ્રતિબદ્ધ. ઢાળ ૫ મી (દેશી ઉપર પ્રમાણે) રાજિમતિ રુકિમણ પ્રમુહારે, ધન્ય જાદવની નાર ગૃહવાસ છોડીને જેણે રે, લીધે વર સંયમ ભાર રે, ઈમ ભાવે ભાવ ઉદાર રે, પણ વેદનાને નહિ પાર રે, Jain Education International 201005 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004615
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 2
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy