________________
પ્રાચીન સઝાય મહોદધિ ભાગ-૨
[ ૩૭
ઢાલ ૨–જી.
(દેશી ઉપર પ્રમાણે) વસુદેવ રાય રાણી જરા રે, માય હાય મુજ જાણ; રામકૃષ્ણને ભાઈ વડો રે, તે મુજ ભ્રાતા ગુણ ખાણ રે, મે સાંભળી છનની વાણ રે, તસ રક્ષા હેતે ઈઠાણ રે, ભુખ્ય તરસ્યો રહું રાન રે, કર્મ તણું ગતિ એવી મેરે લાલ. ૧ મુજને બાર વરસ ગયા રે, સહેતા બહુલા કલેશ; નર નવિ દીઠે ઈણ વને રે, તું કે અછે શુભ વેષ રે, તવ જપે કૃષ્ણ નરેસ રે, ભાઈ આવ આવ સુવિશેષ રે, તારે ફેક થયો સવિ કલેશ રે, કર્મ તણી ગતિ એહવી મેરે લાલ. ૨ તેહી જ કૃષ્ણ હું જાણુજે રે, તાહરો જે લઘુભ્રાત જિણ અરથે તું વન રહે રે, ભાવિ ભાવ નેહ આયાત રે, જિન વયણ ન ફેગટ થાત રે, જેઢી જગ પલટાઈ જાત રે, જિન વયણ નવિ પલટાત રે, કર્મ તણી ગતિ એહવી મેરે લાલ. ૩ જરાકુમાર નિસુણી ઇછ્યું રે, કહે શું કૃષ્ણ એ ભાય; આવી દીઠા કૃષ્ણને રે, મુછગત તે તિહાં થાય રે, વળ્યું ચેત તે રૂદન કરાય છે, હા કૃષ્ણ કહાંથી એ હાય રે, જેહથી નાશીયે તે આય રે, કર્મ તણું ગતિ એહવી મેરે લાલ. ૪.
દેહા પૂછે વાસુદેવને, દ્વારિકાને અધિકાર જેમ જેમ જરાકુમાર સુણે, હૈડે દુઃખ અપાર.
ઢાલ-૩-જી.
| (દેશી ઉપર પ્રમાણે) દુઃખભર હૈડે રોવતો રે, પૂછે કૃષ્ણને એમ; દ્વારિકા શું દાધિ ખરી રે, જદુ કેરો ક્ષય થયો કેમ રે; મળ્યું સર્વે કહ્યું જિન નેમ રે, તુજ દેખીને ચિંતુ એમ રે, ભાઈ એહ બની ગયું કેમ રે, કર્મતણી ગતિ એહવી મેરે લાલ. ૧ કૃષ્ણ પણ માંડી કહ્યો રે, દ્વારિકા કેરો દાહ; સાંભળી રૂદન કરે ઘણું રે, રોવરાવે વૃક્ષની સાહ રે, તસ ઉપન્યું દુખ અથાહ રે, ભાઈ માર્યો વિણ અપરાધ રે, મુજ હોશે નરકનો રાહ રે, કર્મતણી ગતિ એવી મેરે લાલ. ૨ રૂડું કરતાં ભુંડું થયું છે, પૃથ્વી આપે માગ; એ શરીરે નરકમાં રે, અમને છે દુખને લાગ રે, મુજ નરકથી અધિક દુઃખ લાગ રે, મુજ કૃષ્ણ ઉપર બહુ રાગ રે, તેહને માર્યો વિણ આગ રે, કર્મતણી ગતિ એવી મેરે લાલ. ૩ પ્રભુએ જ્યારે ભાંખીયું રે, મરણ ન પામે કેમ; મુજ મરતાં ઓછું કીડ્યું રે, તુજ જીવતા જગ ખેમ રે, તવ કૃષ્ણ કહે ધરી પ્રેમ રે, મત શેક કરો તુમ એમ રે, નીપજ્યું પ્રભુએ કહ્યું તેમ રે, કમંતણ ગતિ એવી મેરે લાલ. ૪ કૌસ્તુભ લેઈ જાઓ તમે રે, વહેલા પાંડવ પાસ; આગળ પાછળ જેવજો રે, કહેજો દ્વારિકાને નાશ રે, વહેલો તું ઈહાંથી નાશ રે, નહિ તો બળદેવની પાસ રે, જમરાયને આધિન થાસ રે, કર્મતણું ગતિ એહવી મેરે લાલ રે, ૫ વિપરીત પગલાં થાય છે રે, જેમ નાવે પૂંઠે રામ
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org