________________
KHAKHARLAKHTAR PRADEEP BF PRERAKH Ek Ek મમમ મમમ મમમમમ
૭
શ્રી કૃષ્ણવાસુદેવની સજઝાય
ઢાલ-પ
KAAREFAFKKARYKARAKAREKHEREAFARE KKKKKKKKKKKKKKKKKAN
F
Jain Education International. 2010_05
A
સ
FE
દુહા
અરિહંત પદ્મ પ`કજ નમી, ક તણી ગતિ જે; વરણવશું ભલી રીતથી, સુણો ભવિસસનેહ. કર્મે સુખ દુઃખ પામીયે,કમે ભવ જ’જાળ; કર્મી સકલ દૂરે ટળે, લહીએ સુખ સુવિશાળ. દાધિ નગરી દ્વારિકા, નાઠા હલી મારાર; વનમાં વસતાં દુઃખ સહ્યાં, ભાખુ` તે અધિકાર. હાલ ૧-લી
(પ્રભુ તુજ શાસન મીઠડુ રે-એ દેશી)
FE
For Private & Personal Use Only
ગ્રીષ્મ કાલના જોરથી રે, લાગી તૃષા અપાર; કૃષ્ણ કહે બલભદ્રને રે, ખેાળી આણ્ણા તુમે વાર રે, સુકે તાળવું આ વાર રે; નહિં ચાલી શકાય લગાર રે, ખલભદ્ર કહે તેણીવાર રે, કતણી ગતિ એહવી મેરે લાલ. ૧ લેઈ આવું પાણી અમે રે, તુમે રહેજો સાવધાન; એમ કહીને ચાલીયા, જોવે પાણીના ને થાન રે, હરિ સુતા તેહિજ રાન રે, આવી નિદ્રા અસમાન રે, એક પિતાંબર પરિધાન રે, ક તણી ગતિ અહી મેરે લાલ. ૨ બળભદ્ર ખેલે એમ વળી રે, ઉચુ· વદન નિહાલ; ખાંધવની રક્ષા કરા, વનદેવી તુમે રખવાળ રૈ, તુમ શરણે છે એ ખાળ રે, તેને જાળવજે સ`ભાળ રે, હું આવું છું તત્કાળ રે, ક તણી ગતિ એહવી મેરે લાલ, ૩ હલી તેા પાણીને ગયા રે, આવ્યેા જરાકુમાર; ભાવિ ભાવના ચેાગથી, રહ્યો વૃક્ષાંતર અવિકાર રે, હિર પાદ ને મૃગલા ધાર રે, બાણ મુકયુ. આકષી ત્યાર રે; વિધાણા પાદ મારાર રે, કર્માંતણી ગતિ એહવી મેરે લાલ. ૪ સહસા ઉઠી હિર ભણે રે, કોણે કીધા છલ એહ; મારી કેાઈ એ નિવહણી, એટલા દિન પહેલા રેહ રે, નામ ગાત્ર કહા તુમે કેહ રે, તવ ખેલ્યા એણી પરે તેહ રૂં, તું સાંભળજે સસસ્નેહ. હૈ, કર્મ તણી ગતિ અહી મેરે લાલ. પ.
દોહા
જરાકુમાર ભાખે હવે, નિજ અન્નદાત તે વાર; કૃષ્ણે નરેસર સાંભળે, પગમાં પીડા અપાર.
૧
3
૧
www.jainelibrary.org