________________
[૪૧
૧
પ્રાચીન સક્ઝાય મહેદધિ ભાગ-૨
નારી નરકની દીવડી, દુર્ગતિનો દાતારે રે; વીરે વખાણી વખાણમાં, મેં આજે સુયે અધિકારો રે...કહે એણે રતિ એ ઘરવાસમાં, હું રેતે નથી નથી લહતે રે, સુખ પામીશ સંયમ થકી, અરિહંતની આણ વહતે રે...કહે, માતાને માનુની હવે, વડ વૈરાગી જાણ રે, અનુમતિ આપે દીક્ષા તણ, પ્રીતિન હોય પરાણે રે...કહે
ઢાલ ૩ જી. (ભવિકજન સાંભલો રે મલયાને અધિકાર) ગઈ ભદ્રા લેઈ ભટણું રે, નૃપ જિતશત્રુની પાસ; નૃપતિને પ્રણમી કહે રે, અવધારો અરદાસ વૈરાગી થયે. વૈરાગી. મહાર નાનડી સુકુમાળ રે, વીર વચન સુણ; ચારિત્ર લે ઉજમાળો રે, વૈરાગી થયો. વૈરાગી, તિણે પ્રભુ તમને વિનવું રે, કરવા ઓચ્છવ કાજ; છત્ર ચામર દીયે રાઉલો રે, વળી નોબતના સાજ રે. વૈરાગી. તે નિસુણો રાજા કહે રે, સુણે ભદ્રા સનેહ, ઓચ્છવ ધન્નાને અમે રે, કરશું દીક્ષાને એહ રે. વૈરાગી. જિત શત્રુ રાજા હવે રે, આપ થઈ અસવાર; ભદ્રાને ઘેર આવીયા રે, જિહાં છે ઘને કુમાર રે વૈરાગી. ધન્નાને નવરાવીને રે, પહેરાવી શણગાર; સહસ વાહન સુખ પાલમાં રે, બેસાર્યો તેણીવાર રે. વૈરાગી. છત્ર ધરી ચામર કરી રે, વાજા વિવિધ પ્રકાર; આડંબર થી આણી રે, જિન કને વન મોઝાર રે. વૈરાગી તિહાં શિબિકાથી ઉતરી રે, ખુણે ઇશાન રે આય; - આભરણે દેઈ માતને રે, લેચ કરે ચિત્ત લાય રે. બૈરાગી. વાંદી ભદ્રા વીરને રે, કહે સુણે કરૂણું રે વત; 3 હું ભિક્ષા શિષ્યની રે, હર ત્રિભુવન કંત રે. વૈરાગી. શ્રી મુખ શ્રીજિન વીરજી રે, પંચ મહાવ્રત દેવ; ધન્ના ને ત્રિભુવન ઘણી રે, ઉચ્ચાવે તખેવ રે. વૈરાગી. પંચ મહાવ્રત ઉરચરી રે, કહે ધનો અણગાર; આજ થકી કપે હવે રે, સુણે પ્રભુ જગદાધાર રે. વૈરાગી. છટ્ઠ તપ આંબિલ પારણે, કર જાવજછવ; ઇણમાંહે એ છે નહીં રે, એ તપ કરો સદૈવ રે. વૈરાગી..
૪
૧૧
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org