SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાચીન સઝાય મહોદધિ ભાગ-૨ નગરીના વાસી, સંજમી સાધુજી, સમતા સાયરિયા, ગુણમણિ ભરીયા, શુદ્ધ તું, સાધુજી. ૪ દ્રવ્ય ભાવથી શૌચા, સંજમ રાચ્યા, સંયમી સાધુજી, તું નિજ મન મેજે, પરિસહ કેજે, ભીડીયો સાધુજી, તમે મરદ અવલ્લા, વિશ્વ એકલ્લા, સંજમી સાધુજી, તમે કર્મના કુંભી, તેહથી જુલી, જીતીયા સાધુજી. ૫ બલ કેસરી સરખે, મેં તુમ પરખો, સંજમી સાધુજી, મદ આઠ જે માઠા, દર જે નાઠા, તુજથી સાધુજી, શૈલેશને તોલે, ધ્યાન અડોલે, સંજમી સાધુજી, તું આતમ તારે, વિશ્વ ઉદ્ધારે, બેધથી સાધુજી. ૬ મહવન નવિ ભમતાં, અજજવ રત્તા, સંજમી સાધુજી, શીલ સહસ અઢારે, તું રથ ધારે, ધારી ર્યું સાધુજી, મુદ્રા મનહારી, વિષયને વારી, સંજમી સાધુજી, સબલા એકવીસા, મેહલી તીસા, મિડીયા સાધુજી. ૭ ગુણ તુઝ અનંતા, કહું કેતા સંજમી સાધુજી, બહિ જિમ ધનને, તિમ મુઝ મનને, વલહે સાધુજી, મુઝ વંછિત થાયા, પાપ પલાયા, સંજમી સાધુજી, તુજ સુરત પેખી, કુમતિ ઉવેખી આજથી સાધુજી. ૮ મેં પૂન્યથી પાયા, ધન્ય ઋષિ રાયા, સંજમી સાધુજી, વય તરૂણે ગ્રહીયું, સંયમી વહિયું, ભાવથી સાધુજી, ઇત્યાદિક ઉો, વચનની જુતે, સંજમી સાધુજી, ઉત્તમ સુવિશાલે, વચન રસાલે, સંસ્તવ્ય સાધુજી. ૯ : હાલ–૫-મી (ભવિયાં ભાવે ભજે-રાગ) ઈમ કેમલ વચને કરી રે, ભૃગુ ચિત્ત મુનિરાય; સ્તવયે તોહિ ન સમજીયે રે, અબુ મગશેલ ન્યાય, ભવિકજન કમ સો નહિ કેય, ગતિ તેહવી મતિ હોય. ભ૦ ૧ વાંદી પહેાત નિજ ઘરે રે, પુંડરીક મહીપાલ, મુનિ પણ તિહાં થકી ચાલી રે, ચિંતવતે અંજાલ. ભ૦ ૨ લસણ કપુરે વાસીયું રે, નવિ મૂકે દુરગંધ, તિમ દુરમતિ છંડે નહીં રે, ઘેર્યો મોહને ધંધ. ભ૦ ૩ કિરિયા કરણ ચરણની રે, ન કરે તેહ લગાર; નિજ નગરે દિન કેટલે રે, આવ્યા છે અણગાર. ભ૦ ૪ વંદન પુંડરીક આવ રે, તવ કહે મુનિ કંડરીક, ચારિત્ર ખપ નહિ માહરે રે, રાજ્ય ભાવ તહકીક. ભ૦ ૫ સાંભળી ઈમ પુંડરીક કહે રે, મુઝ બુઝ કંડરીક ચારિત્ર રત્નને છેડીને રે, કિમ રહે ખંડ અકીક. ભ૦ ૬ તેહિ કુમતિ ત્યજે નહિ રે, આપ્યું રાજ્ય તિવાર; મન મા રાઓ ઘણું રે, લા નહિ લગાર. ભ૦ ૭ લેક કહે ધિગ તેહને રે, ચિંતે કંડરીક મન; કરી ઇચ્છા ભોજન પછી રે, દંડી શું દુરજન. ભ૦ ૮ ઈમ કહી અમૃત સારીખું રે, કીધું ભજન સાર; માગ ન રાખ્યો પાણીને રે, થયો આકુલ તિણવાર. ભ૦ ૯ બાંહ્ય ગ્રહીને સેવકે રે, આ શય્યા માંહી, શુલ રોગ થયા તેહને રે, આ રીદ્ર મન ત્યાંહિ, ભ૦ ૧૦ ધ્યાન અશુભ ઘરી તે મરી રે, સાતમી નરકે જાય; ઉષ્ણુ શીત સહે વેદના રે, ચરણ ભ્રષ્ટ ફળ પાય. ભ૦ ૧૧ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004615
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 2
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy