________________
[૩૩
ન
પ્રાચીન સઝાય મહોદધિ ભાગ-૧ ચેતન- ૧૦ અશન બેંતાલીશ–દોષ વરછત, બાવીશ પરિસહ સહેવા; તુજથી તે તે કિમ સચવાશે? સંચમ ભાર જે વહેવા, ચેતન ૧૧ જિમ જિમ પુંડરીક તસ સમજાવે, તિમ તિમ અનુમતિ જા મેહ મહા મદ દૂર કરીને, સંયમ વરીયું સાચે, ચેતન- ૧૨ સંયમ નિરતિચાર પાળે, કાળ બહુ શુભ ધ્યાને; કહે ઉત્તમ વિચરતા આવ્યા, પૂફાવતી ઉદ્યાને. ચેતન- ૧૩
ઢાલ-૩-જી.
| (કર્મ ન છૂટે રે પ્રાણીયા) શુભ ધ્યાને કાઉસ્સગ્ગ રહ્યા, કંડરીક રૂષિ રાજ; સાંભળી પુરજન આવીયા, મુનિવર વંદન કાજ, ધન ધન સાધુ નીરાગીયો. ૧ તેહવે સમય વસંતને, કુલી ફલી વનરાજી; નરનારી બહુ તિહાં મળ્યા, કીડા કરવાને કાજ. ધન. ૨ હસતાં રમતાં જમે વલી, પુત્ર રમાડે રે હાથ; આપે સુપાડલી વલી, બેઠાં દંપતી સાથ. ધન. ૩ કઈ ગાતી કઈ નાચતી, ફરતી ફુદડી કે, બેઠી વાત કરે વલી, હસતી તાલી દેઈ, ધન. ૪ ગુંથે ચોસર કુલના, છેલ છબીલા રે લેક; દેખી મુનિ મન ચિંતવે, ધન સંસારી રેલેક. ધન. ૫ સ્વર્ગ જિમ્યા સુખ ભંગ એ, વનિતા તણું વિલાસ; ઈચ્છિતા ભજન નિતા જમે, ઉન્નત રહે આવાસ, ધન. ૬ સંયમ એહ શું કામનું, નરક સમું વ્રત દુઃખ; વન વસવું માંહે પોઢવું, શું સંયમ માંહિ સુખ, ઘન. ૭ રાજ્ય જઈ હવે ભેગવું, ભામિની ભેગ રસાલ; ઈચ્છા ભોજન જઈ કરૂં, મૂકું એહ જંજાલ, ધન. ૮ એહવું ચિંતવી આવીયે, નિજ નગરે તત્કાલ; ઘો મુહપત્તિ પાતરાં, વલગાળ્યા તરૂડાલ. ધન. ૯ દ્રવ્ય લિંગ મૂકી કરી, બેઠો હરિત ઉદ્યાન; વધામણી સુણી આવીયે, શ્રી પુંડરીક રાજન. ધન. ૧૦ પંચાભિગમ સાચવી, પ્રદક્ષિણ પ્રતિ પત્ત, બાંધવ મુનિવર જાણીને, સ્તવે ભાવે શુભ ચિત્ત. ધન. ૧૧
ઢાલ-૪-થી
(હુઓ ચારિત્ર જુત્તો) થયે ચારિત્ર વંર્તા, વિશ્વ વિદીતે, સંજમી સાધુજી, મુનિ તુજ ગુણ ગાવે, નિરમલ થાયે, આતમ સાધુજી, તમે બહુ ગુણ વતા, સંયમ વંતા, સંયમી સાધુજી, વળી ત્રણ ગુપ્તિ પંચ સમિતિ, સાધતા સાધુજ. ૧ અપમત્ત પત્ત, ગુણ બિડું પ, સંજમી સાધુજી; નિરમોહી અમાની, તું શુભ ધ્યાની, છે સદા સાધુજી, અકષાયી અલેશી ઉજવળ લેશી, સંજમી સાધુજી, તમે અવરને આતમા, એકણ ભાંતમાં. ઘરીયા સાધુ ૨ તું મોહન ગાર, પૂજ્ય છે પ્યારે, સંયમી સાધુજી, ઉપશમ કટારે, દોય અટારા, વારીયા સાધુજી, દહી કમ સમિધને, પામશે સિદ્ધિને સંયમી સાધુજી, તમે ચઢય અયોગી, શિવ સુખ ભેગી, થાયશો સાધુજી. ૩ પાંચ નિંદ્રાની ફેટી, દર અછેટી,-સંચમી સાધુજી, નહિ કોધ કષાયા, મેહ ને માયા, ઉઝિયા સાધુજી, નવ કોટમાં ખાસી,
પુ
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org