________________
૩૨ ].
પ્રાચીન સક્ઝાય મહેદધિ ભાગ-૨ પ્રિયા નામ. ૩ તે નૃપને બિહુ પુત્ર છે, શાસ્ત્ર વિશારદ સાર; પુંડરીક કંડરીક લઘુ, અનુપમ રૂ૫ ઉદાર. ૪ મહા પદ્મ તે નરપતિ, સુખભર રાજ્ય કરત; પ્રજા પુત્ર તણી પેરે, પાલે પ્રેમ ધરત. ૫
દ્વાલ-૧ લી
(પહેલે ભવે એક ગામને રે–રાગ) તિણ નગરીએ અન્યદા રે, નલિની વન ઉદ્યાન, સુવ્રત સૂરિ સમેસર્યા રે, બહુ પરિકર શુભ દયાન રે, મુનિજન પ્રણ પદ ત્રણ કાળ, જિમ લહે ઋદ્ધિ રસાળ રે, મુનિ. ૧ વન પાલકે વધામણું રે, નૃપને દીધ તિવાર; દાન દઈ નૃપ આવીયો રે, લેઈ બહુ પરિવાર. મુનિ. ૨ ઉચિતાસન ગુરૂ વાંદી ને રે, બેઠે તે નરરાય; ગુરૂ પણ અવસર ઓળખી રે, , દેશના દે મુનિરાય, મુનિ, ૩ શું પ્રાણ ભૂલા ભમે રે, મૃગમદ જેમ કુરંગ, કુમતિ મિથ્યાતને છાંડીને રે, રાખે ધર્મથી રંગ રે, મુનિ. ૪ ધર્મ દેશના સાંભળી રે, એક પુત્રને થાપી પાટ; લીધું સંયમ નૃપતિ રે, આનંદે ગહગાટ રે, મુનિ. ૫ છઠ્ઠ અમ બહુ તપ તપે રે, પૂરવ ચૌદ સુજાણ; અંતે મારા સંખેલના રે, કરી પામ્યા નિરવાણ રે, મુનિ. ૬ કેટલે કાળે તિણ પુરે રે, મેસર્યા મુનિરાજ; સાંભળી પુંડરીક નરપતિ રે, આવ્ય વંદન કાજ રે, મુનિ. ૭ બેઠે કરીય પ્રદક્ષિણા રે, વિનયવંત ગુણ ગેહ; ચગ્ય જીવ જાણી કહે રે, ધર્મ ઉત્તમ ગુરૂ તેહ રે. મુનિ. ૮
દ્વાલ-૨જી.
(આઘા આમ પધારો પૂજ્ય). હે પ્રાણ ! ભવ સાગર ભમતાં, ગમતાં કાળ અનંત; દુર્લભ નરભવ પૂન્ય પામ્યા, ગિરિ પથ્થર વિરતંત, ચેતન ચેતે ચતુર સુજાણ, રવારથ જગ સારો. ૧ ચૌદ રાજના ચૌટા માંહે, નવ નવ વેશ બનાવ્યા; પણ બાજીગરને દષ્ટ તે, કઈ કાજ ન આવ્યા, ચેતન ૨ એ સંસાર માંહે સહુ ચંચળ, પ્રાણ તરૂણ ઘન ગેહ; સર્વ અનિત્ય પદારથ જગમાં, નિશ્ચળ ધર્મ છે એહ. ચેતન ૩ ફરી ફરી નરભવ કીમહી ન લે. ધર્મ વિના તમે પ્રાણુ, નરભવ રત્ન પ્રમાદ તણે વશ, કાં નાંખો ગુણ ખાણી, ચેતન- ૪ પછી પસ્તા કચે શું થાશે ? જે એ અવસર જાશે; તે માટે તમે ધર્મ આરાધો, જેહથી સહુ સિદ્ધ થાશે, ચેતન ૫ ઈત્યાદિક ઉપદેશ સુણીને, ઘર આવે પુંડરીક; કહે નિજ બાંધવને બેલાવી, સાંભળ એ કંડરીક, ચેતન ૬ અમે ગુરૂ પાસે સંયમ લેશું, રાજ્ય તમે હવે પાલો; હૈડે હરખ ધરીને ભાઈ, અમને અનુમતિ આલો, ચેતન ૭ રાજ્ય સંસારિક સુખ બહુ વિકસ્યાં, જગતીમાં જસ લીધે; જરા નિકટ આવી તે માટે, વૈરાગ્ય અમૃત પીધે, ચેતન ૮ તે સાંભળી કહે કંડરીક ભાઈ, તમે રહા અમે વ્રત ધરશું; સંયમ મારગ સુધે પાલી, શિવસુંદરી વશ કરશું, ચેતન. ૯ પુંડરીક કહે સંયમ કરણી, દુકર પઢવું ધરણી પંચ મહાવ્રત ગિરિશિર ચઢવું, માંડી નભ નીસરણી
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org