________________
પ્રાચીન સક્ઝાય મહેદધિ ભાગ-૨
[ ૩૧ ૩ વર્ષો વીતી રે એકદા, વ્યાપ્યો દવ વિકરાળ; વેગે જવાળા રે જાળ, દહત મહા તરૂડાળ, દવદુઃખ દેખી રે પાછલું. ૪ દવથી ડરતે રે તું તાદા, માંડલું કર્યું તે હો
જ્યાંહિ; હાથિણ સાથે રે વેગડ્યું, આવી તું રહ્યો ત્યાંહિ. દવદુઃખ દેખી રે પાછલું. ૫ દવ બલીયા સબ જંગલી, આવી વસીયા ત્યાંહિ; એક સસલો તિહાં બાપડ, ન લહે ઠામ જ કયાંહિ. દવ દુઃખ દેખી રે પાછલું. ૬ એહવે કાન ખોળવા, ઉપાડે. તિહાં પાય; સસલો આવીને તિહાં રહ્યો, રાંક સહિ જીવરાય. દવદુ:ખ દેખી રે પાછલું. ૭ તે પાછો પગ મૂકતો, જાણ સસલો સુકુમાર; જીવ દયાને કારણે, રાખ્યો પગ અંતરાલ, દવાખ દેખી રે પાછલું. ૮ અઢી દિવસે તે દવ શ, સાથી સહ ગયાં છોડી; તારા પગ તળે જે સસે, તે પણ ગો એક મરી. દવદુઃખ દેખી રે પાછલું. ૯ ઠવે પગ હેઠી જેહ, ગબડી તું પડયો તામ; ત્રણ દિન પીડા રે તે સહિ, અંતે શુભ પરિણામ. દવદુઃખ દેખી રે પાછલું. ૧૦ સે વરસનું રે આઉખું, ભેગવી શ્રેણિક ગેહ ધારણ ઉરે રે ઉપજે, મેઘા તું જીવ તેહ. દવદુઃખ દેખી રે પાછલું. ૧૧ પૂરવ ભવે જીવદયા પાળી તે; અંગ દુઃખ ખમ્યું તેમ; રૂષિ પગરજ લાગી તેહથી, ખેદાણે
હાં કેમ. દેવદુઃખ દેખી રે પાછલું. ૧૨ વયણ સુણી એમ વીરનાં, મેઘે કરે ઉહાપોહ જાતિસ્મરણ પામીને, લાગે વીરને પાય. દવદુઃખ દેખી રે પાછલું. ૧૩ ધનધન તું જિન વીરજી, ચિદાનંદ રવિચંદ ત્યાંહિ; ઉવટે જાતા રે મુજને, આ મારગ માંહિ, દવદુઃખ દેખી રે પાછલું. ૧૪ ખરો ધર્મને સારથી, દેવ હું હવે નિત્ય મેવ જગવંદ્ય એ સહુ સાધુની, શીર ધરૂં પગરજ હેવ. દેવદુઃખ દેખી રે પાછલું. ૧પ હવે પછી મેં એક નયનની, કરવી સાર સંભાળ; ન કરૂં સાર એ અંગની, અભિગ્રહ કરૂં એ કૃપાલ. દવદુઃખ દેખી રે પાછલું. ૧૬ ફિર વીરજી કને મેઘજી, લેઈ સંયમ સાર; તપી દુસ્તર તપ દેહડી, પાલી વરસાં હો બાર. દવદુઃખ દેખી રે પાછલું. ૧૭ અનુત્તર વિજય વિમાનમાં, તે થયો દેવ અનુ૫ શ્રી વૃદ્ધિસાગર સૂરિજી, જાગે તપગચ્છ ભૂપ. દવદુઃખ દેખી રે પાછલું. ૧૮ રાજે તે સહુનાં રાજમાં, જિનસાગર કવિરાય; શિષ્ય જયસાગર સાધુના, પ્રેમે પ્રણમે રે થાય, દવદુઃખ દેખી રે પાછલું. ૧૯
PARAKFAKARAK AFIKAAF ARAT XATART EXxXE=====દ kXEM==== ==============
===
4
પુંડરીક કંડરીકની સજઝાય ઢાલ-૬
KAKAKA KARA
KARARAKATAR AT ARAKTATTATURATAR FA자거 EXEYYYYYYYYYYYYYYXjY4E5EXE============
દોહા સ્વસ્તિ શ્રીવર દાયિની, સમરી શારદા માય, ગુરુ ગાઉ કંડરીકના પુંડરિક ઋષિરાય. ૧ એહી જ જબૂદ્વીપના, ક્ષેત્ર વિદહ વખાણ, પુંડરીકીણી નામે પૂરી, પુષ્કલ વિજય જાણું. ૨ મહાપા રાજા તિહાં, ન્યાયે જિમ નુપ રામ શીવિનય ગુણ શાલિની, પદ્માવતી
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org