SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૯ હાલ ૨ જી મેઘ જઈ કહે મને ઉમાહ્યો, આજ લાગ મેં પાયા રે, મામુને દીયા દીક્ષા આણા, પુન્યે પાયા એ ટાણેા રે, મા મુને ઢીયેા દીક્ષા આણા. ૧ જોગ ગુરૂના મળ્યા ઈહાં દાહિલા, એહના થાઇશ ચેલા રે; માતા કહે વચ્છ એ કચ મેલેા, ખાઓ પીએ ન ખેલેા રે. મા મુને દીયા દીક્ષા આણુા. ૨ વચ્છ વાત દીક્ષાની મેાટી, ચુંટાવવી એ ચાટી રે; વચ્છ દીક્ષાના દહાડા નહિ એ, આજે ખેલવાના દહાડા રે. માતા કહે વચ્છ એ કચ મેલેા. ૩ વચ્છ કહે માજી યાવનીયા, દશ દિન પ્રાહુણીયા રે; મા સંસાર તણી એ ક્રીડા, અતિ પ્રાયે એ પીડા રે, મા મુને ઢીયા દીક્ષા આણુા. ૪ વચ્છ વિલસે સ્વાધીન સુખડાં, હુ. લહુ તુમ દુઃખડાં રે; વચ્છ તું મને પ્રાણથી પ્યારા, વિરહ કિમ ખમુ તાહરો રે, માતા કહે વચ્છ એ કચ મેલા, ૫ એહુવા સુખમે' મા અનંતી, પામ્યા વાર અનતી, રે, માજી એ મળ્યે જનને જ્યારે, પ્રાણ ન દીયેા ત્યારે રે. મામુને દીયે। દીક્ષા આણા ૬ ભાડી બખ્તર ચઢી ગજ બલિયે, દુનને જે દલીયે રે; વચ્છ લઘુ વયમાં કીર્તિ કમાએ, આપણી આણુ મનાએ રે, માય કહે વચ્છાએ કચ મેલેા. ૭ ઉપશમ જહાંજ કરી અસ્વારી, શીલ સન્નાહ તે ધારી રે; મા અંતરગ દ્વેષને ટાળુ, માહને આણુ મનાવું રે, મા મુને દીયા દીક્ષા આણી. ૮ તું જો સરસ ભાજન સુખલડી, દાહિલી દિ:ખલડી રે; વચ્છ કહે જ્ઞાન ભાજન કરશું, દેશ વિદેશે શુ` રે, મા મુને દીયા દીક્ષા આણા॰ હું વૃદ્ધ થઈ વચ્છ લેજો જોગા, અખ ભાગવા ભાગા રે, લાડા ચૌવન લીએ જાયા, અંતે જાગે તે ડાહ્યા રે. માતા કહે વ એ કચ મેલેા ૧૦ પ્રાચીન સજ્ઝાય મહેાધિ ભાગ-૨ wwwwww ઢાલ-૩-જી ભણે મેઘ ધર્માંની ઢીલ ન કીજે, કાલે કાણે દીઠી માતા રે; વાત સુણી મા મેારી હા લાલ રે, હે ભવ સમુદ્ર અપાર છે; ક્યા કરૂ વિલંબ લગાર છે, વાત સુણી મા મેારી હૈ। લાલ રે. વા. ૧ અપની કરણી પાર ઉતરણી, કીનકી માત ને તાત છે; સરસ વિષમ એ સુખ દુનિયાકાં, દુઃખ હૈ મેરૂ સમાન છે. વા. ૨ સમજી નર તિહાં કીમ રાચે, એ જસ હુયે હઈડે સાન બે; વીરે વખાણ્યાં શિવસુખ તેહવા, ઘરઘરની કર્યુ લહુ. આશ એ. વા. ૩ સરાવર સુખ દેખી ખાવડલે, કયું રતિ પાવે હસ છે; આપે શ્રી વીરજિન ઉપદેશ્યા, વિવા નરક નિાદ એ. વા. ૪ તે માટે દીયા દીક્ષાની આણા, તા મે* પાઉ' માદ બે; ભિક્ષા ભાજન કરતાં માજી, ગામેાગામ સદાય છે. વા. ૫ ભમું હું અખબૂત એકલડા, તપ તપી ગાળુ કાય એ; શુદ્ધ દિલ સુતનું લહી કહે માડી, તમને ગમે તેહ કર પુત છે. વા. ૬ માતા આણા લહી મેઘા, હરખ્યા દિલ અદ્ભુત છે; વીર જિનેશ્વર પાસે જઈને, ચારિત્ર લીધુ* ઉલ્લાસ છે. વા. ૭ ઢાલ-૪–થી. ઉઠી ઊલટ મામસુ, પરમ હરખ પૂર એ; માહ મદ મેાડીને, વીરજી હન્નુર રે. કાંઇ તુ' મેઘા મસ્તી કરે. મેઘ લીયે દીખડી તા, શિખડી ધરે વીરની. કાંઇ તું મેઘા Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004615
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 2
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy