SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાચીન સઝાય મહેદધિ ભાગ-૨ સાથે કીધી સગાઈ તજી ભવમાયા રે. ૫ વાહ એક દિવસે રીસાણી હતી તુમ સાથ રે, કિમ બેલાવી ચીર તાણી, તદા દોય હાથે રે. ૬ સુરાપાનને ભવલોક, શું શું ન કરતા રે; કિપાક ફલાશી લેક, પછી દુઃખ ઘરતાં રે. ૭ મને વિરહ તણ ક્ષણ જાય, વરસ સમાણી રેઘણું મેહ તણી લૂ વાય, વલોવ્યું પાણી રે. ૮ તાહરે મેહ જનક રસ બેલે, જોગ ન છૂટે રે, મંજારી તલપની તેલે તે, શીકું ન ત્રુટે રે. હું નાગરની નિર્દય જાત, બેલે તે મીઠું રે; કાળજામાં કપટની વાત, મેં પ્રત્યક્ષ દીઠું રે. ૧૦ શું કહીયે અજ્ઞાની, લોકોને, દુષણ લાગે રે ગ્રહી સાધુ નાતરું ફેક, કહ્યું વીતરાગે રે. ૧૧ વીતરાગ શું જાણે રાગ, રંગની વાતે રે; આ દેખાડું રાગને લાગ, પૂનમની રાતે રે. ૧૨ શણગાર તજ અણગાર; અમે નિર્લોભી રે, નવ કલ્પી કરશું વિહાર, મેલી તને ઊભી રે. ૧૩ વાલા બાર વરસ લગે ઠેઠ, લાડ લડાવી રે; કિમ નાખે ધરતી હેઠ, મેરૂએ ચઢાવી રે. ૧૪ કાક તાલીને દષ્ટાંત, નરભવ લાળે રે; થઈ પંચ મહાવ્રત વંત, મેરૂ પેરે વાધે ૨. ૧૫ જુવે નાટક જે એક વાર, નયણ વિકાસી રે; પછી સંજમ લેજો સાર, વિચાર વિમાસી રે. ૧૬ શુભવીર સહેલી બહતર, નાટક નયણું રે; એક એક જ ગાથાંતર, બેહુના વયણ રે. ૧૭ સમીત === ===================== ========= == EHEHEHEHEHEHEHEHEHEHEHEHEHHEHEHEHEH E TARAKARA 지지 શ્રી મેઘકુમારની સજઝાય ઢાલ-૬ ====== EAAAAA --- ----=-=-=-================ EXE==============XER Y================ , ઢાલ ૧ લી સમરી શારદ સ્વામિની, વંદી વીર જીણું લાલ રે, ઊલટ આણ અતિ ઘણે, માટે મેઘ મુણિંદ લાલ રે. ઢીલ ન કીજે ધમની. ૧ ઢીલ ન કીજે ધમની, નરભવ નિગમે આલિ લાલ રે, યૌવન વયમાં જાગીચે, સાચા બધે પાલી લાલ રે. ઢીલ ન કીજે ૨ રાજગૃહી રાજે પુરી, સબળ શ્રેણીક તિહાં રાય લાલ રે ધર્મની રાણી ધારિણી, શીલ સુચંગી સદાય લાલ રે. ઢીલ ન કીજે. ૩ જગવંદ્ય તેહને જાઈએ, નામે મેઘકુમાર લાલ રે, યૌવન વયમાં પરણી જિણે, કન્યા આઠ ઉદાર લાલ રે, ઢીલ ન કીજે. ૪ કન્યા આઠ ઉદાર ઝીલતે, આનંદમાં નિત્યમેવ લાલ રે; સુખ વિલસે સંસારના, દોશૃંદક જેમ દેવ લાલ રે, ઢીલ ન કીજે ૫ એહવે આપણે પાઉલે, કરતા મહી પાવન લાલ રે વીર નિણંદ સમોસર્યા, રાજગૃહી થઈ ધન્ય લાલ રે, ઢીલ ન કીજે૦ ૬ મેઘકુમારે નિજ તાતશું, જઈ વાંધા જિનચંદ લાલ રે, દીયે દેશના જિન વીરજી, બુ ધારિણી નંદ લાલ રે. ઢીલ ન કીજે ૭ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004615
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 2
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy