SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૭ પ્રાચીન સક્ઝાય મહેદધિ ભાગ-૨ કસ્તુરીનો, જે દીજે હિંગને વાસ; રંગીલીટ કપુર તણે ગુણ જિમ ગલે, ઘરિયે લસણની પાસ. રંગીલી રમે. ૨ વર પંડિત મૂખને સંગે, વાયસ ટેળામાં હંસ. રંગીલી, પાપિષ્ટ અનાચારી સંગે, ઘમીષ્ટ પણે કુલવંશ રંગીલી રમો. ૩ અલછ વહુયે રસોઈ તણો, જાંબુ સંગે જિમ દ્રાખ, રંગીલી ગળી પાસે ઉજવલ વર્ણ ઘટે, ચેરી સંગે ગુણ લાખ) રંગીલી રમે. ૪ તિમ માનિની સંગે મુનિવરી, સ્થલી ભદ્ર કહે સુણ નાર. રંગીલી, ક્ષણ માત્ર મહીલાશું માલે, હય દુર્ગતિ દુઃખ ભંડાર, રંગીલી રમો. ૫ તું વ્યાકુલ થઈ છું વિરહિણી, મેં વશ કીધે છે કામ, રંગીલી, શુભવીર વચનની ચાતુરી, કેશ્યા કહે તામ, રંગીલી રમો. ૬ ( હાલ ૧૧ મી (રાજકુવે રહી રાજીયા પાતળીયાજી. એ દેશી) જોઈ જોઈ રે ગ ત દશા, અલબેલાજી, તમે નારીની નિંદે વસ્યા, અલબેલાજી, મને ગમતા ભૂષણ લાવતા, અ૦ સુંદર શણગાર ધરાવતા; અફ કર ઝાલીને બેસાડતા અ૦ ૧ કરતા વલભ વારતા, અ૦ વર કવલ કરી ધૃત ભેલીયા અ; મેં તુમ મુખ માંહે મેલીયા. અ. ૨ વલી તુમ હાથે હુ જમી, અ૦ તુમ ઉસંગે રંગે રમી. અ; હવે ઉપરાંઠા તુમે કેમ થયા, અ. તે દિવસ તમારા ક્યાં ગયા. અ. ૩ દોષાકર દયિતા કિમ કહો. અo કાંઈ પ્રીતની વાત નવિ લહે. અ ય કાન સુરત એક રીતડી, અ. દોય નયન જ્યોતિ સમ પ્રીતડીઅ. ૪ આ ભવ વિણસે સંજમ વરી, અo ગુણ ગણ વિઘટે ગરવે કરી અદરિદ્ર દશા સુરૂપ હરે. અo બડુ તપ વિણસે ક્રોધ જ ધરે. અ૦ ૫ રજ લેપ વિનાસે દેહને, અ. તિમ વિરહ નસાડે સ્નેહને. અe જગદાન થકી કરતી રહે, અ. ગુણિવિનય કરતાં ગુણ લહે. અ ૬ શશિ દર્શને સાયર વધે, અ. ઉદ્યમ કરતાં લક્ષમી વધે. આ૦ કુલ લજ્યા રહે આચારથી, અ. નરરાગ વધુ શણગારથી અ૦ ૭ હુવે ધાન્ય યથા વૃષ્ટિ થકી, અ૦ તિમ પ્રેમ વધે દૃષ્ટિ થકી. અ. આ દીન વચન નારી વદે, અ. નવિ ભેદે કિમ તુમ હદે. અ૦ ૮ નિશિ ચાર પહોર વાટી જલે, અe પણ લોક કહે દીવો બળે; અ શુભવીર ધીર મુનિ તે પડે. અત્રે જે પાવૈયે પાને ચડે. અ. ૯ દ્વાલ ૧૨ મી (આ આવો જસેદા ના કંથ ગોઠડી કરીયે રે) મુનિરાજ કહે સુણે વેશ, હાવ ન ભાવ્યા રે; દેવા તુમને ઉપદેશ, અમે ઈહાં આવ્યા રે. ૧ ગયો એટલે કાલ વિશેષ, કદી નવિ કરી રે; સાહેલીને ઉપદેશ, સદા અનુસરીયો રે. ૨ જિનધર્મ વિશે શિવનારીનાં સુખ ચાખે રે, કાંઈ એ સંસાર અસાર, ગયે વ્રત પાંખે છે. ૩ સંસાર માંહે એક સાર, વલ્લભ નારી રે; છાડે તેહને ધિક્કાર, ગયા ભવ હારી રે. ૪ મેં ધ્યાનની તાલી લગાઈ, નિશાન ચઢાયાં રે, શીલ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004615
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 2
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy