________________
પ્રાચીન સઝાય મહોદધિ ભાગ-૨ મિત વાણીજી; પાણી વિના શી પાળ કરે છે, ભેજન વિણ શી ઉજાણી. રસ ૩ ઉઠ હાથ તું અલગી રહીને, દિલ ચાહે તે કરજે છે; નાટક નવ નવ રંગે કરજે, વલી શણગાર ને ધરજે. રસ. ૪ ષસ ભેજન તુમ ઘેર હરી, સંજમ અર્થે ખાશુંજી; એમ પરઠીને રહ્યા ચોમાસું, કેશ્યા કરે હવે હાંસું. રસ ૫ વિણ પૂછયા સંજમ આચરીઓ, પણ તે વ્રત નવિ પળિયું જી; તો અમધર આવ્યા છો પાછા, તુમ ત્રત અમને ફળીયું, રસ. બાર વરસ પ્રેમે વિલમ્યાં પણ, એવડો અંતર નવિ દાજી; ગારંભ તજી મુજ સાથે, રંગ હતો તે રાખે, રસ૭ નિર્લોભી નિર્મોહીપણાશું, સુણ કેશ્યા અમે રહીશું જી; ગ વશે શુભવીર જિનેશ્વર, આણું મસ્તકે વહીશું. રસ. ૮
દ્વાલ ૯ મી.
(તે નારી વિના સુખ ખાયું રે) મેં જગ તમારે જા રે, પ્રીતમ પાતળીયા, શી કરવી તાણું તાણે રે; પ્રી. પા તે જોગણું ફળ લેવે રે, પ્રી. પાજે જોગી જંગલ સેવે રે. પ્રીપા વેશ્યા મંદિર તજ ભેગ રે, પ્રી પાટ પૂરવે કેણે સાધ્યા જેગ રે, પ્રી પાક આ ચિત્ર શાળી મનમાની રે, પ્રી. પા. પંચ બાણતણી રાજધાની રે. પ્રી પાક જતાં રઢ લાગશે તમને રે, પ્રીપાજોગ મેલી મલાવશો અમને રે; પ્રીપા પડિવાઈ કહી લોક ગાશે રે, પ્રી પાટ તારે જગ તણાય જોશે રે. પ્રી. પા. તે માટે વચન મુજ માને રે, પ્રી. પા. હમણાં જોગ છેડો છાનો રે; પ્રી. પા રમે રંગભર તજી આંટી રે, પ્રીપા. મને મોટી પ્રેમની ઘાંટી રે. પ્રીએક ચોમાસું ને ચિત્ર શાળી રે, પ્રી. પા. તુમ ભાગ્યે મલી લટકાળી રે, પ્રી. રસ પ્રેમ હિંડોળે હિંચે રે, પ્ર. પાતરૂણી તન શેલડી સી રે. પ્રી ધરી પ્રેમ પીતાંબર પેરો રે, પ્રી. પા. રસ દીપક બોલો દેહરો રે; પ્રી મુજ બાંહે ગ્રહીને લીજે રે, પ્રી- પા કરી પ્રેમને અંતર કીજે રે. પ્રી પ્રેમ પૂરણ દિલ ગાઠો રે, પ્રી પાટ જોઈ લેજે શેલડીને સાંઠો રે; પ્રી રજની ગઈ શુની શય્યા રે, પ્રી. પાઠ આવડી ક્યાં શીખ્યાં લજ્યા છે. પ્રી. અભિમાને ચઢયા છો બલિયા રે, પ્ર. પા. રામા રસે કુણ નવિ ચલિયા રે; પ્રી. પા ઇંદ્રાદિક જે લોકપાલા રે, પ્રી. પ્રા. તે સઘલા અબલા ઓશીયારા રે. પ્ર. પા. રહી બેલાવે કર જોડી રે, પ્રી- પા કહે કેશ્યા મુહ મચકોડી રે, પ્રી. પા શુભવીર વચન મુનિ બેલે રે, પ્રી. પાઠ કષિ રામ પર તોલે રે. પ્ર. પા. ૯
ઢાળ ૧૦ મી
(દેવરીયા રમ રમણી રસ મેલીને. એ દેશી) - રમણ શું રંગ રમે રમતાં, સાધુનું સંજમ જાય; રંગીલી, રમો મારગડો મેલીને, પ્રેમદા પરિહરવી મુનિવર ને, એકાંતે કહે જિન રાય, રંગીલી રમો. ૧ જિમ ગુણ જાયે
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org