________________
પ્રાચીન સક્ઝાય મહેદધિ ભાગ-૨
[૪૦૧
૧૪ ૧૫
દાઢ ખટકે રે જાણે કાંકરે, નાયણ ખટકે રે એ તે રેણુ સમાન છે. સારા વયણ ખટકે રે જેમ વાઉલે, રાજાના હૈડે ખટકે મયણાના બેલ છે. સાવ કે ઢીયા રાજાને કહેવડાવીયું, આવજે નરી ઉજૈણી ની મય રે. સા. કીર્તિ અવિચલ રાખવા, આપીશ મારી કુંવરી રાજકન્યાય રે. સારા ઉંબર રાણે હવે આવીયે, સાથે સાતમેં કોઢીયાનું સૈન્ય છે. સારા આવ્યો વરઘેડે મધ્ય ચેકમાં, ખચ્ચર ઉપર બેઠા ઉંબર રાય રે. સારા કેઈ લુલા ને કઈ પાંગળા, કેાઈના મોટા સુપડા જેવડા કાન રે. સારા
કે મુખે ચાંદા ચળચગે, કઈ મુખે માખીઓને રણકાર રે. સા. . શોર બકોર સુણી સામટા, લાખે લોક જેવા ભેગા થાય છે. સારા સર્વ લેક મલી પૂછતાં, ભૂત પ્રેત કે હાય પિશાચ રે. સા. ભૂતડા જાણી ને સે કુતરા, લોકોને મન થ છે ઉત્પાત રે. સારા જાન લઈ ને અમે આવીયા, પરણે અમારો રાણે રાજકન્યાય રે. સારા કૌતુક જોવાને લોકો સાથમાં, ઉંબરાણે આવ્યો રાજાની પાસ રે. સાવ હવે રાય કહે મયણું સાંભ, કર્મે આવ્યા કરો ભરથાર રે. સા. તમે કરે અનુભવ સુખને, જુઓ તમારા કર્મ તણે પસાય રે. સા. કહ્યું ન્યાય સાગર બીજી ઢાળમાં, નવપદ ધ્યાને થાય મંગલ માલ ૨. સાવ
૧૮
و
به
ઢાલ ત્રીજી તાત આદેશ મયણા ચિંતવે રે લોલ, જ્ઞાનીનું દીઠું થાય રે,
કમંતણ ગતિ પેખજે રે લોલ. (આંકણું) ૧ અંશ માત્ર ખેદ નથી આણતી રે લોલ, નહિ મુખડાને રંગ પલટાય રે. કમ ૨ હશે જાય રાજાને કે રંકનો રે લોલ, પિતા સેપે છે પંચની સાખ રે. કર્મ૦ ૩ એને દેવની પેરે આરાધો રે લોલ, ઉંચા કુળની સ્ત્રીને આચાર રે. કર્મ૦ ૪ મુખ રંગ પુનમની ચાંદની રે લોલ, શાત્રે લગ્નવેળા જાણી શુદ્ધ રે. કર્મ૫ એમ વિચારી મયણાસુંદરી રે લોલ, કર્યું તાતનું વચન પ્રમાણ છે. કર્મ ૬ આવી ઉંબર રાણાની ડાબી બાજુએ રે લોલ, જાતે કરે છે હસ્તમેળાપ રે. કર્મ. કઢીચા રાજાએ કહેવરાવીયું, કામકંઠે મોતી ને સહાય રે. કર્મ, ૮ હોય દાસી કન્યા તે પરણાવજો રે લોલ, કોઢીયા સાથે શું રાજકન્યાય રે. કમ ૯ માતા મયણાની ઝુરતી રે લોલ, રોવે માતા કુટુંબ પરિવાર રે. કર્મ. ૧૦ રાજા તે હઠ મૂકે નહી રે લોલ, કહે મારો નહી કોઈ દોષ રે. કર્મ. ૧૧ કઈ રાજાના દોષને ધિક્કારતું રે લોલ, કેઈ કહે કન્યા અપરાધ રે. કમ ૧૨ પ૧
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org