________________
પ્રાચીન સઝાય મહોદધિ ભાગ-૨
[ ૩૮૯ એહ વિધિ સઘલે જિહાં ઉપદે, પ્રણમું અંગ ઉપાંગજી. ૩ તપ પૂરે ઉજમણું કીજે, લીજે નરભવ લાહોજી, જિન ગૃહ પડિમા સાહસ્મિવત્સલ, સાધુ ભક્તિ ઉત્સાહજી, વિમલેશ્વર ચકેસરી દેવી, સાનિધ્યકારી રાજેજી, શ્રી ગુરૂ ખિમાવિજય સુપસાયે, મુનિ જિન મહિમા છાજેરુ. ૪
(૭)
જિન શાસન વાંછિત, પુરણ દેવ રસાલ, ભાવે ભવિ ભણીએ, સિદ્ધચક ગુણમાલ; વિહુ કાલે એહની, પૂજા કરે ઉજમાલ, તે અજર અમર પદ, સુખ પામે સુવિશાલ. ૧ અરિહંત સિદ્ધ વંદો, આચારજ ઉવજઝાય, મુનિ દરિસણ નાણુ ચરણ, તપ એ સમુદાય; એ નવપદ સમુદિત, સિદ્ધચક સુખદાય, એ ધ્યાને ભવિના, ભવ કેટી દુઃખ જાય. ૨ આ રૌતરમાં, સુદિ સાતમથી સાર, પૂનમ લગી કીજે, નવ આંબિલ નિરધાર; દોય સહસ ગણણું; પદ સમ સાડાચાર, એકાશી આંબલ તપ, આગમને અનુસાર. ૨ સિદ્ધચકને સેવક, શ્રી વિમલેશ્વર દેવ, શ્રીપાલ તણે પરે, સુખ પૂરે સ્વયમેવ; દુઃખ દેહગ નાવે, જે કરે એહની સેવ, શ્રી સુમતિ સુગુરૂનો, રામ કહે નિત્યમેવ. ૪
(૮)
વર જિનેસર અતિ અલવેસર, ગૌતમ ગુણે ભરીયા, ભાવિકજીવના ભાવ ધરીને, રાજગૃહી સાસરીયાજી, શ્રેણીકરાજા વંદન આવ્યા, ગૌતમ નયણે નિહાલ્યાજી, ત્રણ પ્રદક્ષિણા દેઈ કરીને, અભિગમ પાંચે પાલ્યાજી, ૧ સજલ જલદ જિણ પરિ ગાજે, ગોયમ મેહને સાદેજી, દશ દષ્ટાન્ત લહી માનવ ભવ કાં, હારો પરમાદેજી; નવપદ ધ્યાન ધરીને હિયડે, શ્રી સિદ્ધચક્ર આરાધેજ, પહેલે અરિહંત સિદ્ધ ગણે, બીજે, આચાર્ય ગુણ વંદજી. ૨ ઉપાધ્યાય ચેાથે વદ પાંચમે, સાધુ દેખી દુઃખ છેડેજી; છઠ દંસણ નાણુ ગણે સાતમે, આઠમે ચારિત્ર મતિ નંદજી, નવમે તપ કરણી આરાધ, સુણે શ્રેણુક રાય વયણજી, રાગ ગયો ને રાજરિદ્ધી પામ્યા; શ્રી શ્રીપાલ ને મયણાજી. ૩ આસો ઐતરે નવ આંબલ, નવ ઓળી ઈમ કીજેજી, ગૌતમ કહે ઉજમણું શ્રેણીક, દાન સુપાત્રે દીજે; નરનારી એક ચિત્ત આરાધે, વિમલેસર દુઃખ ચૂરેજી, રતન વિબુધ શિષ્ય રંગવિજયની, નિતનિત આશા પૂરેજી. ૪
પ્રહ ઉઠી વંદું, સિદ્ધચક સદાય, જપીએ નવપદને, જા૫ સદા સુખદાય વિધિ પૂર્વક એ તપ, જે કરે થઈ ઉજમાળ, તે સવિ સુખ પામે, જેમ મયણા શ્રીપાલ. ૧ માલવપતિ પુત્રી મયણું અતિ ગુણવંત, તસ કર્મ સંગે, કઢી મળી કંત, ગુરૂ, વયણે એણે, આરાધ્યું તપ એહ, સુખ સંપદા વરિયા તરિયા ભવજલ તેહ. ૨ આંબલ ને ઉપવાસ, છઠ્ઠ વલી અઠમ, દશ અઠાઈ પંદર, માસ છમાસી વિશેષ, ઈત્યાદિક તપ
Jain Education International 201005
For Private & Personal Use Only
www.jainelibrary.org