SearchBrowseAboutContactDonate
Page Preview
Page 413
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૦ પ્રાચીન સક્ઝાય મહોદધિ ભાગ-૨ બહુ સહુ માંહિ શિરદાર, જે ભવિયણ કરશે, તે તરશે સંસાર. ૩ તપ સાનિધ્ય કરશે, શ્રી વિમલેશ્વર યક્ષ, સહુ સંઘના સંઘ, ચૂરે થઈ પ્રત્યક્ષ, પુંડરીક ગણધાર, કનકવિજય બુધ શિષ્ય બુધ દર્શન વિજય કહે, પહેચે સયલ જગીશ ૪ (૧૦) વિપુલ કુશલ માલા, કેલિગેહં વિશાલા, સમ વિભવ નિધાનં, શુદ્ધ મંત્ર પ્રધાનમ; સુર નરપતિ સેવ્ય, દિવ્ય માહાસ્ય ભવ્ય, નિહિત દુરિતચક્ર સંતુવે સિદ્ધચક. ૧ દમિત કરવાહ, ભાવતે યં કૃતાહ, કૃત નિકૃતિ વિનાશ, પૂરિતાંગિ વ્રજાંશમ; નમિત જિન સમાજ, સિદ્ધચકાદિ બીજ, ભજતિ સ ગુણરાજી, સોડનિશ સૌમ્ય રાજી. ૨ વિવિધ સુકૃત શાખી, ભંગ પૌશાલી, નયકુસુમ મનેઝ ઃ પૌઢ સંપર્ફીલાઢયા, હરતુ વિનવતાં શ્રી સિદ્ધચકે જનાનાં, તરુરિધિ ભવતાપા, નાગમઃ શ્રી જિનાનામ ૩ જિનપતિ પદસેવા, સાવધાનાધુનાનાં, દુરિત રિપુકદંબં, કાન્ત કાન્તિ દવાના, દદ, તપસિ પુંસમાં, સિદ્ધ ચકર્યો નથં, પ્રમદમિહૌનાં, રોહિણી મુખ્ય દેવ્ય : ૪ (૧૧). જંભત્તિજુત્તા જિણ સિદ્ધ સૂરિ, ઉવજઝાય સાહણ કમે નમંતિ, સુદંસણનાણ ત ચરિત પુંઅંત, પાવેહ સુહ અણુત ૧ નામાઈ ભેસેણ જિણુંદ ચંદા, નિર્ચ નયા જેસિં સુરિંદ વંદા, તે સિદ્ધ ચક્કલ્સ તવે રયાણુ, કુતુ ભવાણુ પસન્સનાણું ૨ જે અથઓ વીર જિણ પુબિં, પચ્છા ગણિદહિં સુભાસિએ, એયસ્સ આરહણ તપસાણ, સે આગમો સિદ્ધી સુહ કુહાઉ ૩ સવ્વસ્થ સવે વિમલપહાઈ, દેવા તડા સાસય દેવયાએ, જે સિદ્ધચક્કમિ સયાવિ ભત્ત, પુરિતુ ભવાણ મણે રહતે. ૪ (૧૨) શ્રી સિદ્ધચક સે ભવિ લોકા, ધન કણ કંચન કેરા યેગા, મનવાંછિત લહ ભેગા, દુષ્ટ કષ્ટ ભાવે સવિ રોગા, જાવે સઘલા મનથી શેગા, સીઝે સયલ સંગા, રાયરાણ માને દરબાર, ધનધન સયલ દિન જપે સંસાર, સેહે બહુ પરિવાર, નવપદ મહિમા માટે કહીએ, તેહને ધ્યાને અહોનિશી રહીએ, શિવસુખ સંપત્તિ લહીએ, ૧ મધ્ય દલે જિનવર ચોવીશ, હુઆ અને હશે જગદીશ, વાણુ ગુણ પેંતીશ, અતિશય શાહે જશ ચેત્રીસ, માયા મન નહિ જશ રીશ, સેહે સબલ જગીશ, કંચન વાને સેળ બિરાજે, દોય રાતા દોય ઘવલા છાજે, શ્યામલા દેય વિરાજે, દય નીલા ઈમ સવિ જિનરાજ, ધવલે ધ્યાને ધ્યાને આજ, શ્રી સિદ્ધચક સુખ કાજ. ૨ દોષ અઢાર રહિત ભગવંત, આઠે ભેદે સિદ્ધ મહત, આચારજ ગુણવંત; પંચવશ ગુણે ઉવજઝાય, સતાવીશ ગુણે મુનિરાય, સમકિત ભેદ કહાય, નાણચરણ તપ ભેદે ધ્યા, આસો રાત્રી શું મન લાવે, નવદિન પાવન થા; આગમ ભાષિત એ જિનવાણી, સુણી આરાધી Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004615
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 2
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy