________________
૩૮૮
પ્રાચીન સઝાય મહેદધિ ભાગ-૨
અરિહંત નમે, વલી સિદ્ધ નમે, આચારજ વાચક સાહુ નમક દર્શન જ્ઞાન ચારિત્ર નમે, તપ એ સિદ્ધચક સદા પ્રણ. ૧ અરિહંત અનંત થયા થાશે, વળી ભાવનિક્ષેપે ગુણ ગાશે; પડિક્રમણ દેવવંદન વિધિશું, આંબિલ તપ ગણણું ગણે વિધિશું. ૨ છરી પાળી જે તપ કરશે, શ્રીપાળતણ પરે ભવ તરશે સિદ્ધચકને કુણ આવે તોલે, એહવા જિન આગમ ગુણ બેલે. ૩ સાડાચાર વસે તપ પૂરે, એ કર્મ વિદારણ તપ શૂરો, સિદ્ધચકને મનમંદિર થાપ. નય વિમલેશ્વર વર આપે. ૪
પહેલે પદ જપીએ અરિહંત, બીજે સિદ્ધ જપ જયવંત, ત્રીજે આચારજસંત; ચોથે ઉવજઝાય એ સંત, નમે લોએ સવ્વ સાધુ મહત્ત, પંચમે પદ વિલસંત, દંસણ છઠે જપ મતિમંત, સાતમે પદ નમે નાણ અનંત, આઠમે ચારિત્ર હેત; નમે તવમ્સ નવમે સેહત, શ્રી સિદ્ધચક્રનું ધ્યાન ધરત, પાતિકને હોઈ અંત. ૧ કેસર ચંદન સાથે ઘસીજે, કસ્તુરી માંહિ ભૂલીજે, ઘન ઘનસાર ઠવીજે; ગંદકશું હવણું કરીએ, શ્રી સિદ્ધચક્રની પૂજા કરીએ, સુરભી કુસુમ ચરચીજે; કુદરૂ અગરૂનો ધૂપ કરીએ, કામ ધનું વૃત દીપ ધરીને, નિર્મલ ભાવ વરીએ, અનુપમ નવપદ ધ્યાન ધરીએ, રોગાદિક દુઃખ દૂર હરીજે, મુગતિવધુ પરણુજે. ૨ આસે ને વલી રીત્ર રસાલ, ઉજજવલ પક્ષે એની વિશાલ, નવ આંબીલ ચા સાલ; રોગ શેકને એ તાકાલ, સાડાચાર વરસ તસ ચાલ, વળી જીવે તિહાં લગી ભાલ; જે સેવે ભવિ થઈ ઉજમાલ, તે લહે ભોગ સદા અસરાલ, જિમ મયણા શ્રીપાલ, છડી અલગે આળ પંપાલ, નિત નિત આરાધો ત્રણ કાલ, શ્રી સિદ્ધચક ગુણ માલ. ૩ ગજગામિની ચંપકદલ કાય, ચાલે પગ નેઉર ઠમકાય, હિયડે હાર સહાય; કુંકુમ ચંદન તિલક રચાય, પહેરી પીતા પટોલી બનાય, લીલાએ લલકાય; બાલી ભેલી ચકેસરી માય, જે નર સેવે સિદ્ધચક રાય, ઘો તેહને સુખ સહાય; શ્રી વિજય પ્રભસૂરિ તપગચ્છરાય, પ્રેમ વિજય ગુરૂ સેવા પાય, કાતિવિજય ગુણગાય. ૪
વીર જિનેસર ભુવણ દિનેસર, જગદીસર જયકારીજી, શ્રેણીક નરપતિ આગળ જ છે, સિદ્ધચક્ર તપ સારીજી, સમકિત દષ્ટિ ત્રિકરણ શુદ્ધ, જે ભવિયણ આરાધેજી, શ્રી શ્રીપાળ નરિંદ પરે તસ, મંગલ માલા વાધેજ. ૧ અરિહંત વિશે સિદ્ધ સૂરિ પાઠક, સાહચિવું દિશી સહેજી; દંસણ નાણું ચરણ તપ વિદિશે, એહ નવપદ મન મેહેજી; આઠ પાંખડી હૃદયાંબુજ રેપી, લેપી રાગ ને રીસજી, છે હી પદ એક એકની ગણીયે, નવકાર વાલી વીશજી. ૨ આસે રૌત્ર સુદિ સાતમથી, માંડી શુભ મંડાણજી; નવ નિધિદાયક નવ નવ આંબિલ, એમ એકાશી પ્રમાણજી, દેવવંદન પડિકદમણું પૂજા, સ્નાત્ર મહોત્સવ અંગજી,
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org