SearchBrowseAboutContactDonate
Page Preview
Page 410
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાચીન સંસ્કાય મહોદધિ ભાગ-૨ ભેદી પૂજા રચીજે, માનવ ભવફળ લીજે. ૨. સાતસે કુષ્ટિના રેગ, નાઠા યંત્ર નમણ સંચાગ, દૂર હુવા કર્મને ભગ, કુષ્ટ અઢારે દૂર જાય, દુઃખ દારિદ્ર સવિ હર પળાય, મનવાંછિત ફળ થાય; નિરઘનીયાને દે બહુ ધન, અપુત્રીયાને પુત્ર રતન, સેવે શુદ્ધ મન. નવકાર સો નહિ કે મંત્ર, સિદ્ધચક સમો નહી કેઈ યંત્ર, સેવો ભવિયણું એકત. ૩. જિમ સેવ્યો મયણ શ્રીપાલ, ઉંબર રોગ ગયો તત્કાલ, પામ્યા મંગલ માલ; શ્રીપાલ પરે જે આરાધે, તસ ઘર હિનદિન દોલત વાધે, અંતે શિવસુખ સાથે વિમલેશ્વર જક્ષ સેવા સારે, આપદા કષ્ટ સહી ફરે નિવારે, લત લક્ષમી વધારે મેઘવિજય કવિરાયને શિષ્ય, હૈડે ભાવ ધરી જગદિશ, વિનયવિજય નિશદિશા. ૪ જ્ઞાત્વા પ્રશ્ન તદર્થ" ગણધર મનસ: પ્રાગ વદે વીરદેવ, અહંન્દ્ર સિદ્ધાર્થ–સાધુપ્રકૃતિ-નવપદાન, સિદ્ધચકસ્વરૂપાન; યે ભવ્યાશ્રિત્ય ધિષ્ણુ પ્રતિદિન–અધિક સંજપને સ્વભફત્યા, તે સ્યુઃ શ્રીપાલ વચ્ચે ક્ષિતિ-વર-પતયઃ સિદ્ધચક–પ્રસાદાત્ ૧ દુસ્તીનિસ્તરિતું ભવજલનિધિમં પાણિ યુગ્મ ગૃહીવા, યાનેકાન્ કટિકુમ્ભાનું કનકમણિમયાન ષષ્ઠિલક્ષાભિયુકતાન; ગંગા-સિધુ-હૂદાનાં જલનિધિ-તટત સ્તી તોયેન ભૂવા, તત્સર્વાધી– ધરાણ સુરપતિ-નિકરા જન્મ કૃત્ય પ્રચક્ ૨ કુર્ય-વા-અિવખં રજત-મણિમયં સ્વર્ણ કાત્યાભિરામે, સ્થિત્વા સ્થાને સુધાભાં જિનવર-પતય પ્રાવદન યાં ચ નિત્યમ તાં વાચ કણ કપૈઃ સુનિપુણ–મતયઃ શ્રદ્ધયા એ પિબક્તિ, તે ભવ્ય શૈવમાર્ગીડડગમ-વિધિ-કુશલા મોક્ષમાશુ પ્રયાન્તિ. ૩ દેવી ચકેશ્વરી સમ્ હરિ ચ વિદઘતિ પત્તને દેવકા, કામું મેદા ભિકોણે વિમલ-પદ-યુત સિદ્ધ ચકસ્ય બીજૈ, શ્રીમદ્ધર્નાદિ યુર્વિજય-પદધરે રૂ-મુની સ્તુત્યા નિત્યં સુલક્ષમી-વિજય-પદ-ધૂર્તઃ પ્રેમ પૂર્ણ પ્રસન્ના ૪ વીર જિનેશ્વર અતિ અલસર, ગૌતમ ગુણના દરિયાજી, એક દિન આણ વીરની લઈને, રાજગૃહી સંચરીયાજી; શ્રેણીક રાજા વંદન આવ્યા, ઉલટ મનમાં આણીજી, પર્વદા આગલ બાર બિરાજે, હવે સુણે ભવિ પ્રાણજી. ૧ માનવભવ તમે પુણ્ય પામ્યા, શ્રી સિદ્ધચક આરાધેજી, અરિહંત સિદ્ધ સૂરિ ઉવજઝાયા, સાધુ દેખી ગુણ વાધે; દરિસણ નાણું ચારિત્ર તપ કીજે, નવપદ ધ્યાન ધરીએજી; ધુર આસોથી કરવા આંબિલ; સુખ સંપદા પામીજે. ૨ શ્રેણકરાય ગૌતમને પૂછે, સ્વામી એ તપ કેણે કીધેજી ? નવ આંબિલ તપ વિધિશું કરતાં, વાંછિત સુખ કેણે લીધે?, મધુર ધ્વનિ બેલ્યા શ્રી ગૌતમ, સાંભળે શ્રેણીક રાય વચણજી; રોગ ગયો ને સંપદા પામ્યા, શ્રી શ્રીપાલને મયણાજી. ૩ રૂમઝુમ કરતી પાયે નેઉર, દીસે દેવી રૂપાલજી, નામ ચકેશ્વરી ને સિદ્ધાર્થ આદિ જિન વીર રખવાલીજી; વિદનકેડ હરે સહુ સંઘનાં, જે સેવે એનાં પાયજી, ભાણ વિજય કવિ સેવક નય કહે, સાનિધ્ય કરજો માય. ૪ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004615
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 2
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy