SearchBrowseAboutContactDonate
Page Preview
Page 408
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાચીન સજ્ઝાય મહોદધિ ભાગ-૨ mwww (૧૩) શ્રી સિદ્ધચક્ર આરાધતાં, સુખ સ*પત્તિ લહીએ; સુર તરૂ ને. સુરમણિ થકી, અધિક જ હિમા કહીએ. ૧ અષ્ટ કહાણી કરી, શિવમદિર રહીએ; વિધિશું નવપદ ધ્યાનથી, પાતિક સવિ ક્રમીએ. ૨ સિદ્ધચક્ર જે સેવશે, એક મના નરનાર; મન વાંછિત ફલ પામશે, તે ત્રિભુવન માઝાર. ૩ અંગદેશ ચંપાપુરી, તસ કેરા ભૂપાલ; મયણા સાથે તપ તપે, તે 'વર શ્રીપાલ, ૪ સિદ્ધચક્રજીનાં ન્હવણ થકી, જસ નાઠા રાગ; તત્ક્ષણુ ત્યાંથી તે લહે, શિવ સુખ સંજોગ. ૫ સાતસે કાઢી હુતા, હુવા નિરોગી જે; સાવન વાને ઝળહળે, જેની નિરૂપમ દેહ. ૬ તેણે કારણ તમે ભવિજના, પ્રહ ઉઠી. ભકતે; આસા માસ ચૈત્ર થકી, આરાધા જુગતે. ૭ સિદ્ધચક્ર ત્રણુકાલનાં, વંદો વળી દેવ; પડિમણુ કરી ઉભય કાલ, જીનવર મુનિ સેવ. ૮ નવપદ યાન હૃદયે ધરા, પ્રતિપાલા ભવિ શીલ; નવપદે આંબીલ તપ ના, જેમ હાય લીલમ લીલ. ૯ પહેલે પદ્મ અરિહ ંતનું, નિત્ય કીજે ધ્યાન; ખીજે પદ વળી સિદ્ધા, કરીએ ગુણ ગ્રામ. ૧૦ આચારજ ત્રીજે પū, જપતાં જય જયકાર; પદ ચેાથે ઉવજઝાયનાં, ગુણ ગાઉં ઉદાર. ૧૧ સકલ સાધુ વંદો સહી, અહીં દ્વીપમાં જેહ; પંચમ પદ્મમાં તે સહી, જપો ધરી સનેહ. ૧૨ છટ્ઠે પદ દરસણ નમુ', દરસન અનુઆલુ; જ્ઞાન પદ નમુ' સાતમે, તેમ પાપ પખાલું. ૧૩ આઠમે પદ રૂડે જપુ, ચારિત્ર સુચંગ; પદ નવમે બહુ તપ તા, જીમ ફૂલ લહેા અભંગ. ૧૪ એહિ નવપદ્મ ધ્યાનથી, જપતાં નાસે કેાઢ, પ`ડિત ધીરવિમલ તણા, નય વડે કરજોડ ૧૫. [ ૩૮૫ (૧૪) શ્રી અરિહંત ઉઢાર કાંતિ, અતિ સુ ંદર રૂપ; સેવા સિદ્ધ અનંત શાન્ત, આતમ ગુણુ ભૂપ. ૧. આચારજ ઉવજઝાય સાધુ, સમતા રસ ધામ; જિન ભાષિત સિદ્ધાન્ત શુદ્ધ, અનુભવ અભિરામ. ૨. બેાધિ ખીજ ગુણુ સ ́પદા એ, નાણુ ચરણુ તપ શુ; ધ્યાા પરમાનદ પદ્મ, એ નવપદ અવિરૂદ્ધ ૩. ઇહ ભવ આનંદકંદ, જગમાંહિ પ્રસિદ્ધા; ચિંતામણિ સમ જાસ જ્યાત, બહુ પુન્ય લાધા, ૪. તિહુયણ સાર અપાર એહ, મહિમા મન ધારા; પરિહર પર જંજાલ જાલ, નિત્ય એહ સભારા, ૫. સિદ્ધચક્ર પદ સેવતાં, સહજાન‘ઢ સ્વરૂપ; અમૃત મય કલ્યાણ નિધિ, પ્રગટે ચેતન ભૂપ. ૬. (૧૫) પહેલે પદ અરિહંતના, ગુણ ગાઉ′′ નિત્ય; બીજે સિદ્ધ તણા ઘણાં, સમરા એક ચિત્તો, ૧. આચારજ ત્રીજે પદે, પ્રણમે બિહુ કરજેડી; નમીએ શ્રી ઉવજઝાયને, ચેાથે પદ્મ મેડી, ર. પચમપદું સર્વ સાધુનું, નમતાં ન આણે લાજ; એ પરમેષ્ઠી પાંચને, ધ્યાને અવિચલ રાજ. ૩. દ ́સણુ શંકાદિક રહિત, પદ્મ છઠ્ઠે ધારે!; સર્વ નાણુ પદ્મ સાતમે, ક્ષણ એક ન વિસારેા. ૪. ચારિત્ર ચાખ્ખું ચિત્તથી, પદ્મ અમ જપીયે; સકલ ૪૯ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004615
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 2
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy