________________
પ્રાચીન સઝાય મહોદધિ ભાગર વિ૫ ગુણગણું, ગણિન સુસૌમ્ય, વંદામિ વાચક વર, શ્રત દાન લક્ષમ; ક્ષાન્યાદિ ધર્મ કલિત, મુનિ માલિકો ચ, નિર્વાણ સાધન પર નરક મળે. ૨ સદર્શન શિવમર્યા ચ, છોક્ત સત્ય, તવ પ્રકાશ કુશલ સુખદ સુબાધમ ; છિન્નાશ્રવ સમિતિ ગુપ્તિ મયં ચરિત્ર કર્માણ કાષ્ટદહન સુતપઃ શ્રેયામિ. ૩ પાપ ઘનાશન કર વર મંગલંચ; વેલેક્ય સાર મુપ કાર પર ગુરૂં ચ; ભાયાતિ શુદ્ધિ વર કારણ મુત્ત માનાં, શ્રી મોક્ષ સૌખ્ય કરવું હરણું ભવાનાં. ૪ ભવ્યાજ બોધ તરણિ ભવસિંધુ નાવ, ચિંતામણેઃ સુરત ૨ધિક શુભ તત્ત્વ ત્રિપાદ નવ નવકાર રૂપે, શ્રી સિદ્ધચક સુખદં પ્રણમામિ નિયં. ૫ -
(૧૦) બાર ગુણ અરિહંતના, તેમ સિદ્ધનાં આઠ; છત્રીશ ગુણ આચાર્યનાં, જ્ઞાન તણું ભંડાર. ૧ પચીશ ગુણ ઉપાધ્યાયના, સાધુ સત્તાવીશ; શ્યામવર્ણ તનુ શોભતાં, જિન શાસનનાં ઈશ. ૨ જ્ઞાન નમું એકાવને, દર્શનમાં સડસઠ; સીત્તેર ગુણ ચારિત્રનાં, તપનાં બાર તે છઠ. ૩ એમ નવપદ યુક્તિ કરી, ત્રણ શત અષ્ટ ગુણ થાય; પૂજે જે ભવી ભાવશું, તેહને પાતિક જાય. ૪ પૂજ્ય મયણું સુંદરી, તેમ નરપતિ શ્રીપાલ; પુણ્ય મુક્તિ સુખ લદ્યા, વરીયા મંગલ માલ. પ
(૧૧).
પહેલે પદ અરિહંતનું, નિત્ય કીજે ધ્યાન; બીજે પદ વળી સિદ્ધનું, કીજે ગુણગાન. ૧ આચારજ ત્રીજે પદે, જપતાં જય જયકાર, ચોથે પદ ઉપાધ્યાયનાં, ગુણ ગાએ ઉદાર. ૨ સલ સાધુ વંદો સહિ, અઢી દ્વીપમાં જેહ પંચમ પદ આદર કરી, જપ ધરી સસનેહ. ૩ છટ્ર પદે દર્શન નમે, ઇરિસણ અજુઆલો; નમો નાણપદ સાતમે, જિમ પાપ પખાલે. ૪ આઠમે ૫૪ આદર કરી, ચારિત્ર સુચંગ; પદ નવમે બહુ તપ ઘણે, ફલ લીજે અભંગ. ૫ ઈણિ પરે નવપદ ભાવશું એ, જપતાં નવનવ કડક પંડિત શાંતિવિજય તણે, શિષ્ય કહે કરજેડ. ૬
(૧૨) ઉદધિ સુતા સુત તાસ રિપુ, વાહન સંરિથત બાલ; બાલ જાણે નિજ દીજીએ, વચન વિલાસ રસાલ ૧ અજ અવિનાશી અકલ જે, નિરાકાર નિરાધાર; નિર્મમ નિર્ભય જે સદા, તાસ ભક્તિ ચિત્ત ધાર. ૨ જન્મ જરા જાકું નહીં, નહીં શક સંતાપ; સાદિ અનંત સ્થિતિ કરી, બંધન રૂચિકાય. ૩ નીજે અંશ રહિત શુચિ, ચરમ પિંડ અવગાહ, એક સમય સમ અણીએ, અવિચળ થયો શિવનાર. ૪ સમ અસમ વિષય પણે કરી, ગુણ પર્યાય અનંતક એક એક પરદેશમેં, શક્તિ સુજગ મહંત. ૫ રૂપાતીત વ્યતીત મલ, પૂર્ણનહી ઈશ, ચિદાનંદ તાકુ નમત, વિનય સહિત નિજ શીષ. ૬
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org