________________
[ ૩૭૦
૪
પ્રાચીન સક્ઝાય મહેદધિ ભાગ-૨
તીર્થકરા ધર્મ ધુરા ધુરીણાં, યે ભૂત-ભાવ-પ્રતિ વર્તમાના . સતુ પંચ કલ્યાણક વાસરસ્થા, દિગંતુ તે મંગલ માલિક ચ. જિનેં વાક્ય પ્રથિત પ્રભાવ, કર્માષ્ટ કાનેક પ્રભેદ સિંહમ;' આરાધિત શુદ્ધ મુનીંદ્ર વગે, જંગત્ય મેવ જયતાતુ નિતાંતમાં સમ્યગ્દશાં વિદનહરા ભવંતુ, માતંગક્ષા : સુરનાયકાચ દીપાલિકા પર્વણિ સુપ્રસન્ના, શ્રીજ્ઞાનસૂરિ વરદાયકા.
વીરજિન સ્તવન વિર મધુરી વાણી ભાખે, જલધિજલ ગભીર રે, ઇંદ્રભૂતિ ચિત્ત ભ્રાંતિ રજકણ, હરણ પ્રવર સમીર રે. વી. પંચ ભૂત થકીજ પ્રગટે, ચેતના વિજ્ઞાન રે, તેહમાં લયલીન થાયે, ન પરભવ સંજ્ઞાન રે. વી. વેદ પદને અર્થ એહવે, કરે મિથ્યા રૂ૫ રે, વિજ્ઞાન ઘન પદ્ધ વેદ કેરાં, તેહનું એહ સ્વરૂ૫ રે. ચેતના વિજ્ઞાન ઘન છે, જ્ઞાન દર્શન ઉપયોગ રે; પંચ ભૂતક જ્ઞાન મય તે, હોય વસ્તુ સંયોગ છે. જિહાં જેવી વસ્તુ દેખી, હેય તેહવું જ્ઞાન રે, પૂરવ જ્ઞાન વિપર્યયથી, હેય ઉત્તમ જ્ઞાન રે. એહ અર્થ સમર્થ જાણી, મ ભણ પર વિપરીત રે; Uણીપરે ભ્રાંતિ નિરા કરીને, થયા શિષ્ય વિનીત રે. દીપાલિકા પ્રભાતે કેવલ, લહ્યું તે ગૌતમ સ્વામિ રે; અનુક્રમે શિવ સુખ લહ્યા, તેહને નય કરે પ્રણામ રે. વી
તૃતીય ચિત્યવંદન છવકેરો છવકેરે, છે મનમાંહી; સંશય વેદ પદે કરી, કહી અર્થ અભિમાન વાર્યો, શ્રી મહાવીર સેવા કરી, ગ્રહી સંયમ આ૫ તાર્યો, ત્રિપદી પામી ગુંથીયા, પૂરવ ચઉદ ઉદાર, નય કહે તેહના નામથી, હોય જય જયકાર.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org