________________
E == = E====================E
== EEEEE HERE
પ૭ ગૌતમ સ્વામીના દેવવંદન
R
બીજો છેડો-પ્રથમ ચૈત્યવંદન, ન ગણધર ન ગણધર, લધિ ભંડાર ઇદ્રભૂતિ મહિમાનિલ, વડ વજીર મહાવીર કેરે, ગૌતમ ગોત્રે ઉપન્યો; ગણિ અગ્યાર માંહે વડેરો, કેવલજ્ઞાન લઘું જિણે, દીવાલી પરભાત; જ્ઞાન વિમલ કહે જેહના, નામ થકી સુખ શાત.
દ્વિતીય ચૈત્યવંદન ઇંદ્રભૂતિ પહિલે ભાણુ, ગૌતમ જસ નામ; ગેબર ગામે ઉપન્યા, વિદ્યાનાં ધામ. પંચ સયા પરિવારશું, લેઈ સંયમ ભાર; વરસ પચાસ ગૃહે વસ્યા, વતે વર્ષજ ત્રીસ. બાર વરસ કેવલ વર્યા એ, બાણું વરસ સવિ આય; નય કહે ગૌતમ નામથી, નિત્ય નિત્ય નવનિધિ થાય.
પ્રથમ સ્તુતિ-જોડો. ઇંદ્રભૂતિ અનુપમ ગુણ ભર્યા, જે ગૌતમ ગોત્રે અલંકર્યા; પંચશત છાત્રશું પરિવર્યા, વીર ચરણ લહી ભવજલ તર્યા. ચઉ અડ દશ દેય જિનને સ્તવે, દક્ષિણ પશ્ચિમ ઉત્તર પૂરવે; સંભવ આદિ અષ્ટાપદ ગિરિયે વલી, જે ગૌતમ વંદુ લળીલળી, ત્રિપદી પામીને જેણે કરી, દ્વાદશાંગી સકલ ગુણે ભરી; દીયે દીક્ષા તે લહે કેવલ સિરિ, તે ગૌતમને રહું અનુસરી. જસ માતંગ ને સિદ્ધાઈક, સૂરી શાસનની પ્રભાવિકા; શ્રી જ્ઞાન વિમલ દીપાલિકા, કરો નિત્ય નિત્ય મંગલ માલિકા.
દ્વિતીય સ્તુતિ-જેડ. શ્રી ઇદ્ર ભૂતિ ગણુ વૃદ્ધિ ભૂર્તિ, શ્રી વીર તીર્થાધિપ મુખ્ય શિષ્યમ; સુવર્ણ કાંતિ કૃત કર્મ શાંતિ, નમામ્યહે ગૌતમ ગોત્ર રત્નમ
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org