SearchBrowseAboutContactDonate
Page Preview
Page 403
Loading...
Download File
Download File
Page Text
________________ ઝાકઝાકઝક કaxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx SHESHBHXkRXjPf5Yj3JsBxY+IN+EXE======================== BARAC દીવાલીની સજઝાય XX AARAKA 1435HKAREA---HEA-xxxxxxxxxxxEESANA ================================ = = ======== = ========= દુખ હરણી દીપાલિકારે લાલ, પરવ થયું જગમાંહી; ભવિ પ્રાણ રે; વીર નિર્વાણથી થાપના રે લાલ, આજ લગે ઉછાહિ. ભવિ. ૧ સમકિત દષ્ટિ સાંભલો રે લાલ. આંકણ. સ્યાદ્વાદ ઘર ઘાલીએ રે લાલ, દર્શનની કરી શુદ્ધિ ભવિ. ચારિત્ર ચંદ્રોદય બાંધિયો રે લાલ, ટાલ (રજ) દુકમ બુદ્ધિ. ભ૦ સ૦ ૨ સેવા કરો જિનરાયની રે લાલ, દિલ દીઠાં મિઠાશ ભવિ. વિવિધ પદારથ ભાવના રે લાલ, તે પકવાન્નની રાશિ. ભ૦ સ. ૩ ગુણજિન પદની નામના ફે લાલ, તેહિજ જુહાર ભટ્ટાર; ભવિ . વિવેક રતન મેરાઈયાં રે લાલ, ઉચિત તે દીપ સંભાર. ભ. સ. ૪ સુમતિ સુવનિતા જશું રે લાલ, મન ઘરમાં કરી વાસ; ભ૦ વિ. વિરતિ સાહેલી સાથશું રે લાલ, અવિરતિ અલરછી નિકાસ. ભ૦ સ. ૫ મૈત્રાદિકની ચિંતના રે લાલ, તેહ ભલા શણગાર ભવિ. દર્શન ગુણ વાઘા બન્યા રે લાલ, પરિમલ પર ઉપગાર. ભ૦ સ. ૬ પૂર્વ સિદ્ધ કન્યા પખે રે લાલ, જાનઈયા અણગાર; ભવિ. સિદ્ધશિલા વર વેદિકા રે લાલ, કન્યા નિવૃત્તિ સાર. ભ૦ સ. ૭ અનંત ચતુષ્ટય દાયજો રે લાલ, શુદ્ધા યોગ નિષેધ ભવિ . પાણિ ગ્રહણ પ્રભુજી કરે રે લાલ, સહુને હરખ વિધ. ભ૦ સ. ૮ ઈણિ પરં પર્વ દીપાલિકા રે લાલ, કરતાં કેડી કલ્યાણ ભવિ. જ્ઞાનવિમલ પ્રભુ ભક્તિશું રે લાલ, પ્રગટે સકલ ગુણ ખાણું. ભ૦ ૦ ૯ પર્યુષણ પર્વ-દીવાળી પર્વ તથા નવપદજી વિભાગ – સમાપ્ત : Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004615
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 2
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy