SearchBrowseAboutContactDonate
Page Preview
Page 399
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાચીન સઝાય મહોદધિ ભાગૃ-૨ દ્વિતીય ચૈત્યવંદન દેવ મલીયા દેવ મલીયા, કર ઉત્સવ રંગ; મેરઈયાં હાથે ગ્રહી, દ્રવ્ય તેજ ઉદ્યોત કીધે, ભાવ ઉદ્યોત જિદ્રને, ઠામ ઠામ એહ ઓચ્છવ પ્રસિદ્ધો, લખ કોડી છઠ્ઠ ફલ કરી, કલ્યાણકરો એહ; કવિ નવિમલ કહે ઈયું, ધનધન દહાડો તેહ. પ્રથમ વાર સ્તુતિ મનોહર મૂતિ મહાવીર તણ, જિણે સોલ પર દેશના પભણી; નવ મલી નવ લચ્છી નૃપતિ સુણી, કહી શિવ પામ્યા ત્રિભુવન ધણી. 'શિવ પહત્યા ઋષભ ચઉદશ ભકતે, બાવીશ લહ્યા શિવમાસ થિત; છે શિવ પામ્યા વીર વલી, કાર્તિક વદી અમાવાસ્યા નિરમલી. ૨ આગામી ભાવે ભાવ કહ્યાં, દીવાલી કપે જેહ લદ્યા; પુણ્ય પાપ ફલ અઝયણે કહ્યાં, સવિ તહત્તિ કરીને સહ્યાં. સંવિ દેવ મલી ઉદ્યત કરે, પ્રભાતે ગૌતમ જ્ઞાન વરે; જ્ઞાનવિમલ સદા ગુણ વિસ્તરે, જિન શાસનમાં જયકાર કરે. દ્વિતીય વીર સ્તુતિ જય જય ભવિ હિતકર, વીર જિનેશ્વર દેવ; સુર–નરના નાયક, જેહની સારે સેવ; કરૂણા રસ કંદો, વંદો આણંદ આણ; ત્રિશલા સુત સુંદર, ગુણ મણી કેરી ખાણી. જસ પંચ કલ્યાણક, દિવસ વિશેષ સુહાવે; પણ થાવર નારક, તેહને પણ સુખ થાવે, તે ચ્યવન જન્મ વત, નાણ અને નિર્વાણ, સવિ જિનવર કેરાં, એ પાંચે અહિઠાણુ. જિહાં પંચ સમિતિ યુત, પંચ મહાવ્રત સાર; જેહમાં પ્રકાશ્યા, વલી પાંચે વ્યવહાર; પરમેષ્ઠી અરિહંત, નાથ સર્વજ્ઞને પાર; એહ પંચ પદે લદ્યો, આગમ અર્થ ઉદાર. માતંગ સિદ્ધાઈ, દેવી જિનપદ સેવી, દુઃખ દુરિત ઉપદ્રવ, જે ટાલે નિત્ય મેવી; શાસન સુખદાયી, આઈ સુણે અરદાસ; શ્રી જ્ઞાન વિમલ ગુણ, પુરે વંછિત આશ. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004615
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 2
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy