SearchBrowseAboutContactDonate
Page Preview
Page 398
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાચીન સર્જાય મહાદ્ધિ ભાગ-૨ E3E3E3E3E3E3E3E ૫૫ શ્રી મહાવીર સ્વામીનું પારણુ' RAMAKRABABRA KARAKRAR KAFRIK FEE EEEEEEEEEEEEEEEE ત્રિશલા માતા પારણું ઝુલાવે, મહાવીર પાઢ રે; રેશમ દારે માતા હિંચાળે, મહાવીર પાઢ રે; મધુર મધુર હાલરડાં ગાતી, અંતર કૈરા અમીરસ પાતી; ત્રિશલા રાણી ગીત સુણાવે, મહાવીર પાઢ રે. વીર થજે મારા બાળ જગતમાં, ધીર ગંભીર થજે તું જગતમાં; સ્નેહ થકી તુજ જીવન ભરજે, આ સ'સારે રે. મ૦ સંસારમાં સુખ કાંય નથી રે, વેરઝેરથી દુનિયા ભરી રે; કામ ક્રોધ મદ માયા ત્યજીને, ભવજલ તરજે રે. મ૦ સ ́ચમરાગી; દુઃખ ભરેલા જીવન જગમાં, કરૂણા વેદના પામે જીવનમાં; રાજ વૈભવનાં સુખ ત્યજીને, આંસુ લેાહજે રે. મ સંસારનાં સૌ સંબંધ ત્યાગી, દીક્ષા લેઈ થા માહ નિદ્રામાં સુતેલા જગને, દેજે જગાડી રે. મ૦ ઘર ઘર વન વન ઘૂમી વળજે, અહિ‘સા પરમેા ધર્મ તું રટજે; જિનશાસનની ચૈાત બનીને, મુક્તિ વરજે રે. મ૦ Jain Education International 2010_05 PRAKARAKARAKARAKARAFFE FAEEEEEEEE મ ૫૬ દીવાળીનાં દેવવંદન FRAFAT KAKKKKARAFAKHREE KKKKKKKKKKKKKK પ્રથમ ચૈત્યવ‘દન વીર જિનવર વીર જિનવર, ચરમ ચૌમાસ; નયરી અપાપાયે આવીયા, હસ્તિપાલ રાજન સભાયે, કાર્તિક અમાવાસ્યા રયણીયે; મુહુ તશેષ નિર્વાણુ તાંહિ, સાલ પહેાર દેઈ દેશના, પાત્યા મુક્તિ માઝાર; નિત્ય દીવાલી નય કહે, મલીયા નૃપતિ અદ્નાર. For Private & Personal Use Only Sou ૧ ૨ 3 ૫ www.jainelibrary.org
SR No.004615
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 2
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy