SearchBrowseAboutContactDonate
Page Preview
Page 397
Loading...
Download File
Download File
Page Text
________________ * ER ૫૪ KARAKARATA #v=== શ્રી મહાવીર સ્વામીનું પારણું HERRRRRR R ભરતક્ષેત્રમાં શોભત, ક્ષત્રીયકુંડ સુખધામ; રાય સિદ્ધારથ આંગણે, દેવી ત્રિશલા નામ. ઉત્તમ તેની કુક્ષીએ, જગ્યા વીર જિર્ણદ; તેરણ બાંધ્યા ઘરઘરે, ગત મધુરા ગાય; ઘર ગોખે દીવડા ઝગે, મંગલ તુર બજાય; રાસલડે રમવા મલે, સર્વ સાહેલી સાથ; રૂમ ઝૂમ નૃત્ય કરી, સહુ ઝુલાવે જગનાથ. (આવ આવે...રાગ) ઝૂલે ઝૂલે વીર મારા પારણીયામાં ઝુલે, રૂડાં હાલરીયામાં ઝુલે; સેના કેરૂ પારણું ને, ઉપર ઝડીયા હીરા રેશમ દોરે માત હિરોળ, ઝુલો મહાવીર. રૂડા. ૧ ઇંદ્ર ઈંદ્રાણું મલી હલરાવે, સુર નરનારી આવે, મધુર કંઠે ગાયા હાલરડાં, વરને સ્નેહે ઝુલાવે. રૂડા ઝીકે ભરીયું આંગડીયું ને, જરીને ટેપ માથે લાવ્યાં રમકડાં રમવા કાજે, મેવા મીઠાઈ સાથે. રૂડા. ૩ માતા ત્રિશલા હરખે હરખે, એમ મુખે વંદતી; મેટો થાજે ભણવા જાજે, આશીષ દેઈ હસંતી. રૂડા. ૪ પરણાવીશ હું નવલનારી, જોબનવંતી તુજને, માતપિતાના કેડ પૂરજે, હોંશ હૈયે છે મુજને. રૂડા. ૫ જન શાસનમાં તું એક પ્રગટ, આંગણ મારે દી; કમને કાપી ધર્મને સ્થાપી, અમૃત રસને પીવો. રૂડા ૬ ધર્મ દેશના આપી જગને, ઉદ્ધરજે જગ પ્રાણ આત્મા સાધના સાધી વરજે, વિજય શિવ પટરાણી. રૂડા. ૭ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004615
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 2
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy