________________
ઉછર 3
પ્રાચીન સાયે મહેદધિ ભાગ
૧૫
પસલી ભરશું શ્રીફલ ફેફલ નાગર વેલશું.' સુખલડી લેશું નીશાલીયાને કાજ. હા, નંદન નવલા મોટા થશે ને પરણાવશું વહુવર સરખી જેડી લાવશું રાજકુમાર સરખા વેવાઈ વેવાણું ને પધરાવશું, વરવહુ પિંખી લેશું જોઈ જોઈને દેદાર. હા, પિયર સાસર માહરા બેહુ પખ નંદન ઉજલા; . મારી કુખે આવ્યા તાત નેતા નંદ; મારે આંગણ વઠા અમૃત દૂધે મેહુલા; માહરે આંગણ ફલીયા સુરતરૂ સુખના કંદ. હા, ઈણિપરે ગાયું માતા ત્રિશલા સુતનું પારણું રે; જે કઈ ગાશે લેશે પુત્ર તણું સામ્રાજ; બીલી મોરા નગરે વર્ણવ્યું વીરનું હાલરું; જય જય મંગલ હો દીપવિજય કવિરાજ. હા,
૧૭
=
== ============= = = == ================uk+=================
૫૩
શ્રી મહાવીર સ્વામીનું હાલરડું
AKARA AAAAAAAAAAA KAKARARAKA ================== ========+======
માતા ત્રિશલાયે પુત્રરત્ન જાઈએ, ચેસઠ આસન કંપે સાર; અવધિજ્ઞાને જોઈને ધ્યાયે શ્રી જિનવીરને રે; આવે ક્ષત્રીય કુંડ નયર મેઝાર,
માતા. ૧ મહાવીર પ્રતિબિંબ મૂકી માતા કને, અવસર્પિણી નિદ્રા દીએ સાર;
એમ મેરૂ શિખરે જિનને લાવે ભક્તિશું, હરિ પંચ રૂ૫ કરી મહાર. મા૨ "એમ અસંખ્ય કટાકોટી મલી દેવતા, પ્રભુને ઓચ્છવ મંડાણે લઈ જાય; પાંડુક વનશિલાયે જિનને લાવે ભક્તિશું, હરિ ઉછરંગે થાપે ઇંદ્ર ઘણુ ઉછાય. મા. ૩ એક કેડી સાઠ લાખ કલશ કરી, વીરને સ્નાત્ર મહોત્સવ કરે સાર; અનુક્રમે વર કુમારને લાવે જનની મંદિર, દાસી પ્રિયવંદા જઈ તેણીવાર. મા. ૪ રાજા સિદ્ધારને દીધી વધામણી, દાસીને દાન અને બહુમાન દીએ મહાર ક્ષત્રીયકુંડ માંહે ઓચ્છવ મંડાવિયે, પ્રજા લોકને હરખ અપાર. મા૫
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org