SearchBrowseAboutContactDonate
Page Preview
Page 394
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાચીન સજ્ઝાય મહાદધિ ભાગ–૨ નદન ગાલ. હસશે રમશે ને વળી ચુંટી ખણુશે ગાલ; હસશે રમશે ને વળી હુંસા દેશે ગાલ. ન ફ્રેન નવલા ચેડા રાજાના ભાણેજ છેા; મામલીયાના ભાણેજા સુકુમાલ; હસશે હાથ ઉચ્છ્વાલી કહીને નાના ભાણેજા; આંખા આંજીને વલી ટપકું' કરશે નંદન મામા મામી લાવશે ટોપી આંગલાં; રતને જડીયાં ઝાલર માતી સખી કાર; નીલાં પીલાં ને વળી રાતાં સરવે જાતિનાં; પહેરાવશે મામી માહરા નંદ કિશોર. નંદન મામા મામી સુખલડી સહુ લાવશે; નંદનગજીવે ભરશે લાડુ માતી ચુર; નંદન મુખડાં જેઇને લેશે મામી ભામણાં રે; નન મામી કહેશે જીવા સુખ ભરપુર. ન'દન નવલા ચેડા મામાની સાતે સતી; મારી ભત્રીજી ને એન તમારી નંદ, તે પણ ગુજે ભરવા લાખણુ સાઈ લાવશે, તુમને જોઈ જોઈ હાશે પરમાનદ, હા રમવા કાજે લાવશે લાખ ટકાના ઘુઘરા, વળી શુડા મેના પોપટ ને ગજરાજ; સારસ હંસ કાયલ તીતર નેવલી મારજી; મામી લાવશે રમવા ન≠ તમારે કાજ. છપ્પન કુમરી અમરી જલકલી નવરાવીયા, ન ન તમને અમને કેલી ઘરની માંહે; ફુલની વૃષ્ટિ કીધી ચેાજન એકને માંડલે; બહુ ચિરંજીવા આશીષ દીધી તુમને ત્યાંહે. હા તમને મેગિરિ પર સુરપતિએ નવરાવીયા; નીરખી નીરખી હરખી સુકૃત લાભ કમાય; સુખડા ઉપર વારી ફાટી ફાટી ચંદ્રમા; વલી તનપર વારૂ ગ્રહ ગણના સમુદાય. હા નદન નવલા ભણવા નિશાલે પણ મૂકજી'; એસાડી સાહે સારૃ ગજપર અમાડી Jain Education International 2010_05 For Private & Personal Use Only હા 01 હા હા હા ( ૩૭૧ ७ . ૧૭ ૧૧ ૧૨ ૧૩ ૧૪ www.jainelibrary.org
SR No.004615
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 2
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy