SearchBrowseAboutContactDonate
Page Preview
Page 393
Loading...
Download File
Download File
Page Text
________________ * SA ઝ * *** પર RERARARA AAAAAA શ્રી મહાવીર સ્વામીનું હાલરડું ૨ ૩ માતા ત્રિશલા ઝુલાવે પુત્ર પારણે રે; ગાવે હાલ હાલે હાલરૂવાનાં ગીત; સોના રૂપા ને વલી રને જડિયું પારણું રે; રેશમ દોરી ઘુઘરી વાગે છુમ છુમ રીત; હાલ હાલો હાલો હાલો મારા નંદને. જિનાજી પાસે પ્રભુજી વરસ અઢીસે અંતરું રે; હશે ચોવીશમે તીર્થકર જિન પરિણામ; કેશી સ્વામી મુખથી એવી વાણી સાંભળી રે, સાચી સાચી હુઈ તે મારે અમૃત વાણ. હાલે ચૌદે સ્વપ્ન હોશે ચકી કે જિનરાજ; વિત્યા બારે ચકી નહિં હવે ચકી રાજ, જિનાજી પાસે પ્રભુનાં શ્રી કેશી ગણધાર; તેહને વચને જાણ્યાં વીશમાં જિનરાજ, હાલે. મારી કૂખે આવ્યાં તારણ તરણું જહાજ; મારી કુખે આવ્યા ત્રણ ભુવન શિરતાજ મારી કુખે આવ્યા સંઘ તીરથની લાજ; હું તે પુણ્ય પનોતી ઈંદ્રાણી થઈ આજ. હાલ૦ મુજને દોહલો ઉપજે બેસું ગજ અંબાડીએ, સિંહાસન પર બેસું ચામર છત્ર ધરાય; સહુ લક્ષણ મુજને નંદન તાહરા તેજનાં; તે દિન સંભારૂ ને આનંદ અંગ ન માય. હા.. કરતલ પગતલ લક્ષણ એક હજાર ને આઠ છે, તેહથી નિશ્ચય જાણ્યા જિનવર શ્રી જગદીશ નંદન જમણ જશે લંછન સિંહ બિરાજતા રે મેં પહેલે સુપને દીઠે વિશવાવીશ. હા, નંદન નવલા બંધન નંદી વર્ધનના તમે, નંદન ભેજાઈના દેવર છો સુકુમાલ; હસશે ભાઈએ કહી દીયર મારા લાડકા ૪ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004615
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 2
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy